Category: 05 શ્રી ગણેશજી ભજન

  • 05 ગરવા પાટે પધારો ગુણપતિ

    સદગુરૂ ગણપતિ શારદા , ત્રણેય નમન ઠામ;સરણે ગયે સુખ આપશે , પુરે હૃદય ની હામ. ગરવા પાટે પધારો ગુણપતિ…જમા જાગરણ કુંભ થાપ્યા મળીયા જતિ અને સતી‚ગરવા પાટે પધારો ગણપતિ… પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚ગરવા પાટે પધારો ગણપતિ… નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજારે ફરકતીગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિગરવા પાટે પધારો […]

  • 04 ગણેશા હા ગજાનંદ દેવા

    દેવા શ્રી ગણેશાદેવા શ્રી ગણેશાગણપતિ બાપા મોરિયા હા રે મહાદેવા ના બેટા તમે કેવાએક દંત વાળા ગજાનંદ દેવાકરું તારી સેવા ના જોવે મારે મેવાકરું તારી સેવા ના જોવે મારે મેવાહા ગજાનંદ દેવાહા રે મહાદેવા ના બેટા તમે કેવાજમણી સૂંઠવાળા ગજાનંદ દેવા દેવા દેવા શ્રી ગણેશાદેવા દેવા શ્રી ગણેશા તું ધારે થાપે તું ધારે ઉજાપેતું ધારે […]

  • 03 જય ગણેશ જય ગણેશ

    જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…૨માતા જાકી પાર્વતીને પિતા મહાદેવા…૨જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…૨માતા જાકી પાર્વતીને પિતા મહાદેવા…૨ એકદંત દયાવંત, ચાર ભુજા ધારી….૨માથે પર તિલક સોહે મુસક કી સવારી….૨પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા….૨લડુઅન કા ભોગ લગે સંત કરે સેવા…૨જય ગણેશ જય ગણેશ…. અંધન કો આંખ દે તુ કોઢીન કો કાયા….૨બાંજન […]

  • 02 ગણપતિ આયો બાપા

    આયો રે આયો રે આયો રે આયો રેઆયો રે આયો રે આયો રે આયો રે ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયોગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયોગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયોગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયોગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયોગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો શિવજીનો બાળ આયો ઉમિયાનો લાલ આયોઆયો રે આયો બાપો લંબોદર આયોશિવજીનો બાળ […]

  • 01 પ્રથમ પહેલા પૂજા તમારી ગજાનન

    “સરસ્વતી સ્વર દિજીયેગણપતી દિજિયે જ્ઞાનબજરંજી બલ દિજિયેસદગુરુ દિજિયે સાન” પ્રથમ પહેલા પૂજા તમારીમંગળ મુર્તિવાળા ગજાનનકોટિવંદન તમને સુંઢાળાનમીયે નાથ રૂપાળાપ્રથમ પહેલા… પ્રથમ સમરિયે નામ તમારાભાગે વિપ્ન અમારાશુભ શુકનિયે તમને સમરિયેહે જી દિનદયાળું દયાવાળાપ્રથમ પહેલા.. સંકટ હરણને અધમ ઉદ્ધારણભયભંજન રખવાળાસર્વ સફળતા તમ થકી ગણેશાહે જી સર્વ થકે સરવાળાપ્રથમ પહેલા.. અકળ ગતિ છે નાથ તમારીજય જય નાથ સુંઢાળા,દુખડા […]