Category: 07 શ્રી મોગલમાં ભજન

  • 60 મેળો ભરાણો મોગલ ધામમા

    માં મોગલ મા માં મોગલ માનગારા નોબતું વગાડોમોગલમાની ચરજુ રે સંભળાવોઆજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રેઆજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે મોગલ માનો તરવેડો હોરાવોસાંધણ સરૂ સોયરો રે મંગાવોકાળી લાઈનું કાપડું લઈ આવોહાસા અટલની જમણી રે લાવોઆજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાંઆજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં ચોખા ઘી […]

  • 59 ભરોસો મોગલ પર

    અરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનઅરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનતારા દુખના લેખ ભૂસી સુખની કરશે મોગલ સાઈનઅરે ઇજ્જત આબરૂ ને તારા કોલર હશે ટાઈટઇજ્જત આબરૂ ને તારા કોલર રહેશે ટાઈટભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન હો રાત હોય કે હોય ભલે દાડોવાળ વાકો […]

  • 58 મોગલ મછરાળી માત

    મોગલ મછરાળી માત ઈતો આવે સાક્ષાતલાવી અટક્યાં ઉકેલતી રેમોગલ મછરાળી વાત ઈતો આવે સાક્ષાતલાવી અટક્યા ઉકેલતી રેઆભે અટારી એના હાથમાં કટારીઆભે અટારી એના હાથમાં કટારીભૂમિનો હરનાર ભાર હે મારી મોગલ મછરાળીહો માં ભૂમિનો હરનાર ભારહે મારી મોગલ મછરાળી મોગલ મછરાળી વેદો વિચારે જેને વૈદો વિચારેવેદો વિચારે જેને વૈદો વિચારે રેવિચારે આખું બ્રહ્માંડ હે મારી મોગલ […]

  • 57 ભગુડે અવસર

    મોગલ માંના ભગુડે અવસર આવ્યોઉત્સવ મોંઘા મુલનો રે લોલ…માડી અમારા હૈયા હરખ્ હિલોળે..એ દિવસ મોઘામુલનો રે લોલ.. માડી તારી આરતી ના અજવાળાઆભલીયે જેમ તારલાં રે લોલ..હે જગમગ જબકે સુરજ ચાંદોમાડી તારા મંદિરીયે રે લોલ..માડી તુ છો ભક્તો ભિડ ભાંગનારીમોગલ અમારી માવડી રે લોલ..મોગલ માં માના આંગણે અવસર આવ્યો માડી તારા હોમ હવનના ધુમાડેદેવો ના તેદી […]

  • 56 એક જ આધાર મોગલ

    “હે આભેથી યે ઉતરી જીરે,અને માડી રંક ને કરવા રાયહે મારા ભીતર ભળાયહે મારી ભેડિયા વાળી ભગવતી” હો એક જ આધાર મોગલ આવ એકવાર હવેઘડી ઘડી ઘેર આઈ મોતની ઘડીરુદીએથી માં થાક્યો મોગલ રડી રે રડી માંહું તો રુદીએથી થાક્યો આયલ રડી રે રડી માં હો માં સુખમાં સગા છે સૌદુખ માં તો દોષ માંઈ […]

  • 55 મોગલ છોરું લિરિક્સ

    હે આઈ સાચું માવતર છે મારુ રેહો આઈ સાચું માવતર છે મારુ રેઆઈ સાચું માવતર છે મારુ રેહે વાલા અમે મોગલ છોરું રેહે મારી માતા કહે એજે ખરું રેહે મારી મોગલ કહે એજે ખરું રેહે વાલા અમે મોગલ છોરું રે હો હૈયાના ધબકારે નામ માંનુ લેતામોગલની મોજમાં કાયમ રહેતાહે વાલા વાલા મોગલ છોરું રેહે માં […]

  • 54 મોગલ તારા ઘણા ઉપકાર

    હો મોગલ તારા ઘણાં ઘણાં ઉપરકારમાં મળી તું ખુલ્યા નસીબના દ્વારહો મોગલ તારા ઘણાં ઘણાં ઉપરકારમાં મળી તું ખુલ્યા નસીબના દ્વારહો સુખનો ભંડાર માં તું દિલની દાતારમાં તારે આશરે આવે નસીબદારહો મોગલ તારા હદથી ઘણાં ઉપરકારમાં મળી તું ખુલ્યા નસીબના દ્વારમાં મળી તું ખુલ્યા નસીબના દ્વાર હો મતલબી છે માનવ સૌવ સ્વાર્થના સગા છેમોઢે મીઠાને […]

  • 53 ભેળીયો

    ભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયોમાડી તારા ભેળીયામાં ઉજળા અમારા ભાવી રે,મચ્છરાળી મોગલભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો માડી એવો આદી રે અનાદી જુનો ભેળીયો રે,માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે…મચ્છરાળી મોગલભલે રે ઓઢ્યો રે માડી તમે ભેળીયો માડી તારા બાના રે પેરી ને જગમાં માલતા રે,માડી તમે રાખો રે બાના […]

  • 52 આયલ ના અવતારે ઉજળા

    માડી અમે તમારા અવતારે આયલ ઉજળામાતાજી અમે તમારા અવતારે જગમાં ઉજળામાડી તારા છોરુડાનો એક જ તું આધારઅમીયલ નજરું રાખજેમાડી તારા છોરુડાનો એક જ તું આધારઅમીયલ નજરું રાખજેહે માં માછરાળી માં મોગલ માં માડી તમે કંકણ પર્યા ને હેમની કિમતું વધીમાડી એ તો તોલાના મૂલે તોલાયઅમીયલ નજરું રાખજેમાડી એ તો તોલાના મૂલે તોલાયઅમીયલ નજરું રાખજેહે માં […]

  • 51 મોગલ માને ખમ્મા

    મોગલ માં મોગલમોગલ માં મારી મોગલમોગલ માં મોગલ માછરાળી મારી માવડી રે હે માંમોગલ તુંને ખમ્મા રે ઘણીમાં દેવી તું દાઢાળી રે હે માંમોગલ માં તું ધણી નો ધણીહે માં મોગલ તુંને ખમ્મા રે ઘણી કોઈ છોરુને સંતાપે રે,આયલ તુંને અરજુ રે કરેતું વારે વેલી આવજે રે,અરજુ અમારી કાને ધારાજેમાં ધાબળિયાળી ધોડતી રેહે માં આભે […]