-
40 આઈ જાગે છે
હે હજી મારી આઈ જાગે છે રેહજી મારી આઈ જાગે છે રેએવા ભણકાર વાગે છે રે હજી મારી આઈ જાગે છે રેએવા ભણકાર વાગે છે રેડગો ડગ આઈ આગે છેડગો ડગ આઈ આગે છેતારી કૃપાથી પંથડા કાપ્યા રેઆઈ કંઈક પરચા આપ્યા રે હે હજી એક હાકલો કરજે રેહજી એક હાકલો કરજે રેભરોસો ઉરમાં ભરજે રેપાછો […]
-
39 છોડાવા થા ને માટી મા મોગલ માડી
અવરેલી વારે આવો,નવલાખ ભેળી લાવોભૂતડિયાને ભગાડો મા મોગલ માડીઅવઢોળની છે આંટી,છોડાવા થા ને માટી મા મોગલ માડી મેળો છે મા ને વ્હાલો,નમીને આઇને હાલો;આયલનાં વેણે હાલો મા મોગલ માડીઅવઢોળની છે આંટી,છોડાવા થા ને માટી મા મોગલ માડી માડી ચૌદ ભુવનમાં રહેતી,ઉંડણમાં આભ લેતી;છોરુડાને ખમ્મા કહેતી મા મોગલ માડીલળી લળી પાય લાગું,હે દયાળી દયા માંગુ મા […]
-
38 મોગલ માં પૃથ્વી છે તારા પાલવમાં
મોગલ માં, મોગલ માંમોગલ માં… મોગલ માંકયો સુર સેડું હું સંગીત માકયો રાગ લઉં હું તારા ગીત માંઓ ઓ કયો સુર સેડું હું સંગીત માકયો રાગ લઉં હું તારા ગીત માંઆ આ આ કયા શબ્દો લખું હો…માંકયા શબ્દો લખું વખાણ માંકયા શબ્દો લખું વખાણ માંમોગલ માં હો મોગલ માંપૃથ્વી છે તારા પાલવ માંમોગલ માં હો […]
-
37 કોઈને મોગલ થઈને મળી
જય જય સોનલ, જય જય મોગલજય જય ખોડલ માંજય જય મોમાઈ, જય જય પીઠડજય જય માં રવરાઈજય જય આવડ, જય જય જોગડજય જય તોગડ માંલોબડિયાળી ભેળીયા વાળીધાબળીયાળી માં ઉદાની રાજલ થઈ મળીમઢડાની સોનલ થઈ મળીઉદાની રાજલ થઈ મળીમઢડાની સોનલ થઈ મળીકબરાઉમાં મણીધર મોગલ થઈ મળીઉગમણા ઓરડે આવી કર્યો માં તે વાસમતલબી આ દુનિયામાં એક તારો […]
-
36 ભજો મારી મોગલ ને દીન રાત
ભજો મારી મોગલ ને દીન રાતથાય જ્યાં યદો યદોના નાદ,જાંજ ને ડાકલીયાની હાક,ચારણની ચરજુ કેરો સાદ,મોગલનો તરવાળો છે આજ,ભજો મારી મોગલ ને દીન રાત, દશૅન કરતા દુ:ખળા જાય,નામ લેતા લીલા લહેર થાય,જે માંનો તરવાળો તરી જાયજગપર ફરે ને ગુણલા ગાય,ભજો મારી મોગલ ને દીન રાત, હે જગતની પાલક પોશકમાંત,પુછા વિના પડે નહીં તને રાત,નમે બ્રહ્માંડ […]
-
35 સર્પ હાથે કાળા છે ચારણની બાળા
માં હો માં, માં મોગલ માંમાં હો માં, માં મોગલ માં હે સર્પ હાથે કાળા છે ચારણની બાળાસર્પ હાથે કાળા છે ચારણની બાળાભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા ઓ ડુંગરના ગાળા ત્યાં હોઈ નહીં તાળાડુંગરના ગાળા ત્યાં હોઈ નહીં તાળાભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણાહો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા હો સાદ કરો દિલથી […]
-
34 મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું
મોગલ માં રે મારી મોગલ માંતારું ધાર્યું જગમાં થાતુંબાકી બધી વાતું રે મારી માવલડી રેમોગલ માં રે મારી મોગલ માંતારું ધાર્યું જગમાં થાતુંબાકી બધી વાતું રે મારી માવલડી રે એ મોગલ માં રે મારી મોગલ માંતારી કરુણા ના તળ હાચાઆવે નિર આછા રે મારી માવલડી રેમોગલ માં રે મારી મોગલ માંતારી કરુણા ના તળ હાચાઆવે […]
-
33 મારી મોગલને તરવાડો
હે મારી મોગલ ને તરવાડો બાયુંહે મારો માંગેરો તરવાડોમોગલ ને તરવાડો હે મારી મોગલ નો તરવાડો ડાકલિયા તેડાવો માતાજીના પાવળિયા ને તેડાવજોહે વેણ ને વધાવે પેર્યો મારી મોગલે તરવાડોમારી મોગલ નો તરવાડો… સિંદૂર રે છાપાના મોગલ ના ત્રિશૂળ દોરાવ જોપછી શ્રીફળ રે જમણીના માતાજીના થાપન કરાવજોહે દીવાની દિવેટે પેર્યો મારી મોગલે તરવાડોમોગલ ને તરવાડો… કાળા […]
-
32 મોગલ એક તું આધાર
મોગલ એક તું આધારમોગલ તું છો માં ને બાપમોગલ એક તું આધારમોગલ તું છો માં ને બાપવારે આવજેહે માં તારા જાણીને અમને તારજે હો મોગલ એક તું આધારમોગલ તું છો માં ને બાપમોગલ એક તું આધારમોગલ તું છો માં ને બાપવારે આવજેહે માં તારા જાણીને અમને તારજેહે માં તારા જાણીને અમને તારજે દરિયે તોફાન હોઈ […]
-
31 મોગલને રોજ બોલવુ છુ
હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છુંઆયલ ને રોઝ મનાવું છુંમોગલને રોજ બોલવું છુંમોગલને રોજ બોલવું છું હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છુંઆયલ ને રોઝ મનાવું છુંમોગલને રોજ બોલવું છુંમોગલને રોજ બોલવું છું હે ધાબળીયાળી ધોડજે વેલી મચ્છરાળી તું માંહે મારી મચ્છરાળી તું માંહે ધાબળીયાળી ધોડજે વેલી મચ્છરાળી તું માંહે […]