Category: 07 શ્રી મોગલમાં ભજન

  • 10 મોગલ તારી ભેળે રહેશે

    માં હે માં , હે માં હો માંહે દોડી દોડી જા જે એના દ્વારેમોગલ તારી ભેળે રહેશેહે દોડી દોડી જા જે એના દ્વારેમોગલ તારી ભેળે રહેશેઈ આવશે તારા પોકારેમોગલ તારી ભેળે રહેશેતુ દોડી દોડી જા જે એના દ્વારેમોગલ તારી ભેળે રહેશે… તારા છોરૂ નથી છેટી માંતું રાખે નજરૂ મીઠીહે તું તો આઘી ના જાતી પલવારેમોગલ […]

  • 09 મોગલ હુકમની હકદાર

    મોગલ હુકમની હકદાર માં તું કોરટને કિરતારમોગલ હુકમની હકદાર માં તું કોરટને કિરતારસમરથ તું સરકાર અમાણું તું છો માને બાપએ હા મોગલ હા મોગલ હા મોગલ હા… વણગુને વણવાંકે કોઈ આડા ઓડા બાંધતાછોરૂ ને સંતાપે માઈ મારગ રોકી રાખતામાં તો પળમાં પહોંચી જાયમોગલ ધારે એવું થાયસમરથ તું સરકાર અમાણું તું છો માને બાપએ હા મોગલ […]

  • 08 નમો મંગલા રૂપ મોગલ માં

    તું તો અંતર ની વાત જાણે છે આઈતને કાંઈ કહેવું પડે નહિ કાઈતને કાંઈ કહેવું પડે નહિ કાંઈબધી તારી નજરે કિતાબો ઉઘાડીનમો મંગલા રૂપ મોગલ માં…નમો મંગલા રૂપ મોગલ માં… તારે હાથે તલવાર લેવી પડે નહિતારે સિંહે અસવાર કરવી પડે નહિતારે સિંહે અસવારી કરવી પડે નહિતારી કરણી નજરું દે દૈત્યો સંહારીનમો મંગલા રૂપ મોગલ માં…નમો […]

  • 07 મોગલ માં

    શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલશ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલઅંધારા અંતરમા અજવાસ મોગલશ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલઅંધારા અંતરમા અજવાસ મોગલઅંધારા અંતરમા અજવાસ મોગલ… હો ભાઈયુ ભેગા થઇ જમે નઈ ભાણુંદુશમન ત્યારે હાચવે ટાણુંહો લઈલે નાહકનું એનું નાણુંભાયુ ભાયુમા કરાવે ધીંગાણુંભાયુ ભાયુમા કરાવે ધીંગાણુંઆવી આવા વેરને વિસરાવજે માં મોગલઅંધારા અંતરનો અજવાસ મોગલશ્વાસ છે મોગલ […]

  • 06 મોગલ મછરાળી

    હો કુમકુમ પગલે મોગલ માં આવીયાહો કુમકુમ પગલે મોગલ માં આવીયાઢોલ શરણાઈ રૂડા ઝાલર વાગીયાહે મારા મનડે હરખ ના માય…મોગલ મછરાળી ભેળીયાવાળી,માડી રાખજે હૌની લાજહે માં મોગલ મછરાળી ભેળીયાવાળી,માડી રાખજે હૌની લાજ રાત પડી જયારે આંખ કરું બંધ,સપને આવી માં મોગલ બોલીમાં રાત પડી જયારે આંખ કરું બંધ,સપને આવી માં મોગલ બોલીજીવે ત્યાં સુધી નામ […]

  • 05 રમે રમે મોગલ

    હે માંડી નવલા દિવસ નવ નોરતા જીરેહે માંડી નવલા દિવસ નવ નોરતા જીરેહે માંડી રમતા સૈયરૂને સંગાથરમતા સૈયરૂને સંગાથરમે રમે મોગલ નવ નોરતા જીરેહે રમે રમે રે મોગલ નવ નોરતા જીરેહે માંને હાથે કંકણ શોભે હેમનાજીહે માંને હાથે કંકણ શોભે હેમના જીરેહે માંને હાથે કંકણ શોભે હેમનાજીહે માંને હાથે કંકણ શોભે હેમના જીરેહે માંને શોભે […]

  • 04 મા મોગલ તારો આશરો

    મા મોગલ તારો આશરોઓ મા, ઓ મા, ઓ મામા મોગલ તારો આશરોઓ મા, ઓ મા, ઓ મા… મુઠ્ઠીભર બાજરોને ભર્યો પણીયારો દેજેઆંગણિયે પારણા ઝુલાવજેમા, આંગણિયે પારણા ઝુલાવજેદીવાની દિવેટને ઘી થી પલાળજે ને,નેહડા રૂડાં દીપાવજેમાઁ, નેહડા રૂડાં દીપાવજેકે તારા ચરણોની ચડતી રાખજે માઁકે તારા છોરૂડાની ચડતી રાખજેમાઁ રાખજેને આયલ ભણજેને મીઠો હોંકારોમા મોગલ તારો આશરોઓ મા, […]

  • 03 હા મોગલ હા

    હો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેહો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેમોગલ રુઠે તો ઈ ગોત્યાનો જડેહે ભર્યા ભંડારે અન્ન નો દાણોનો જડેભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડેમોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે…હા મોગલ હા મોગલ મોગલ મારી માવડીહા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતોહદનો […]

  • 02 મોગલ આવશે રે

    આવશે આવશે આવશે મોગલ આવશેમોગલ આવશે મોગલ આવશેમોગલ આવશે રે મોગલ આવશેમોગલને કે જે, મોગલને કે જેહે મોગલને કે જે ભેળીયાવાળી ભેળી આવશેમોગલને કે જે ભેળીયાવાળી ભેળી આવશેમોગલ આવશે મોગલ આવશેમોગલ આવશે રે મોગલ આવશે હે જગ આખું જાકારતું જેદી વ્હાલા વેરી થાય રેજગ આખું જાકારતું જેદી વ્હાલા વેરી થાય રેતારી ધીરજ ખૂટી જાય તો […]

  • 01 દીવાની દીવેટે મોગલ

    દીવાની દીવેટે એક દીવા ની દીવેટેએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામએક દીવ ની દીવેટે મોગલ કરતી મારા કામહે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામએક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામહે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપમારા રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ વહમી વેરાયે માં દિવસ લાગે દોયલાં,રાતની […]