Category: 08 શ્રી રામદેવપીર ભજન

  • 21 એવા પડઘમ વાજા વાગ્યા

    એવા પડઘમ વાજાં વાગ્યાં રે‚પશ્ચિમ વાળા પીરના રે‚ એ રજી અમારી સાંભળોનેરણુંજાને રણુંજાના રાય રે…પડઘમ વાજાં વાગ્યાં રે… હરજી ભાટી પુરાણાં રે‚જોધાણાની જેલમાં રેકીધો છે કાંઈ રામાધણીને પોકાર રેપડઘમ વાજાં વાગ્યાં રે… પલંગથી પછાડયો પીરજીએજોધાણાનો બાદશા રેધનધનવા રે આરાધ્યા નકળંગી નાથ રેપડઘમ વાજાં વાગ્યાં રે… હરજી ભાટી ગાવે રેરામાપીરની સાવળ્યું રેજેલમાં કાંઈ પીરજીની થાપનાયું થાય […]

  • 20 પીર રામદે ની આરતી

    ધૂપ ધુવાળે ધ્યાનથી, બંદગી કરું શ્યામ;દર્શન દેજો પીર રામદે, તમે રણુજા નાં રાય. પીર રામદે ની આરતીલાંછા ને સગુણા ઉતારે ધણીની આરતી;હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળેપીર રામદે ની આરતી… પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં;ઘર અજમલ અવતાર લીયોપીર રામદે ની આરતી… માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા;ગૂગળનો રે ધમરોળ ચડેપીર રામદે ની આરતી… ઢોલ નગારા […]

  • 19 ભાલા વાળા ધણી ભેળે રહેજો

    ભાલા વાળા ધણી ભેળે રહેજો,રામ રાણુજા વાળા રે દુઃખ તણો બાપા દરિયો રેળ્યો,મૂળ ધરમ ઘણાયે મેલ્યો રે,કળજુગ આવ્યો આતો છેલ્લો,નક્કી આવોને નુરાળા રે.ભાલા વાળા ધણી ભેળે રહેજો…. પ્રપંચ પાખંડ સૌને પીડે,વખત પ્રમાણે વેડે રે,કોઈનો હાલે બાપા ધરમને કેડે,માટે ઘોડે ચડોને ઘોડા વાળા રે.ભાલા વાળા ધણી ભેળે રહેજો…. સુખરામ કહે મારી સન્મુખ રહેજો,મજરો માની લેજો રે,અટક […]

  • 18 વાગે ભડાકા ભારી ભજનના

    વાગે ભડાકા ભારી ભજનના,વાગે ભડાકા ભારી રે હો જીબાર બીજના ધણીને સમરૂંનકળંગ નેજા ધારી…ભજનના વાગે ભડાકા ભારી રે.. ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો,પ્રહલાદ લીધો ઉગારી રે હો જીધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો,પ્રહલાદ ઉગાર્યો પડકારી રે હો જી.સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો ,હરિએ નોર વધારી….ભજનના વાગે ભડાકા ભારી રે. તારાદેનું સત રાખવા માળીબન્યા’ તા મોરારી રે હો જીસુધન્વાને નાખ્યો […]

  • 17 પુછો પુરા પંડિતોને પુછો શેખ સંન્યાસીને

    પુછો પુરા પંડિતો ને,પુછો શેખ સંન્યાસી નેઆ નિજ ના ગુરુ કોણ છે જમીન કેરી જાત કોણ,આસમાન કેરા ઘાટ કોણગગન બારે મેધ ગરજે,ઇ રે દેવતા કોણ છેપુછો પુરા ધાર માયલી ઢાલ કોણઢાલ માયલી ધીરજ કોણધીરજ મા તમે માળા ફેરવો,ઈ રે અજંપા કોણ છેપુછો પુરા કાંતનવાલી કા સુતર કોણ,વાંજણી કા પુતર કોણકાંતનવાલી તમે જુઠા ન બોલો,ઈ રે […]

  • 16 રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે

    ઈ ઘોડલીયાના જોવા છે મારે ઘમસાણ રે,રામાપીર પધારો રે લીલુડે ઘોડલે રે, જરકસી જામા પીરની,પીળી રે પીતાંબરી રે,પીરની મોજડી મા મોતીડાની ખાણ રે…રામાપીર પધારો… જળહળ જ્યોતુ રે,જલે રામાપીરની રે,પીરના લીલુડા ફરુકે રે નીશાન રે…રામાપીર પધારો… પલમાં પોકરણ ને પલમાં દ્વારીકા રે,પલમા પીરની હેલડીયે છે પલાણ રે…રામાપીર પધારો… ઘોડલે ચડીને પીરજી મંડપમાં પધારજો રે,પધારો મારા બાર […]

  • 15 સાચો ધણી રે મારે રામદેવજી

    પીર તમે નોંઘારા ના આઘાર રે,સાચો ધણી રે મારે રામદેવજી…સાચો ધણી રે મારે… મધ રે દરીયામાં પોકારે વાણીયો રે,બુડતાના તાર્યા વાણીયાના વહાણ રેસાચો ધણી રે મારે… વણજારાના વચન પીરજી સાંભળ્યા રે,મીશ્રીનું કીધુ બાવે જોને લુણ રેસાચો ધણી રે મારે… ખંભે કામળો ને હાથમાં ગેડીયો રે,પીર બન્યા ગાયુના રે ગોવાળ રેસાચો ધણી રે મારે… રામો રમે […]

  • 14 નોબત નગારાં આજે વાગે રામાપીરના

    નોબત નગારાં આજે વાગે રામાપીરનાહે રણુજા ધામ રુડું લાગેરે…લાગેરે…નોબત નગારા આજે… હે આરતી ટાણે રામાપીર વેલા આવજોભક્ત જણો ને રુડાં દર્શનીયા આપજોહે જતી સતી આશિષ માગેરે…માગેરેનોબત નગારા આજે… હે ધુપ ને ધુમાડે રામાપીર વેલા આવજોરણુજા શહેર થી પીર વેલા પધારજોહે આરતી ગવાતી રુડીં લાગેરે…લાગેરેનોબત નગારા આજે… હે ઢોલ શરણાયું રુડીં જાલર રણકેંહિંન્દવા પીરના લીલા આવા […]

  • 13 તમને જાઝી રે ખમ્માયું પીર રામા

    તમને જાઝી રે ખમ્માયું પીર રામાતમને જાઝી રે ભલાયું પીર રામાતમે ઘેર અજમલરાં જાયા હો જી… પીરનાં લીલુડાં નીશાન ફરકે,રામાનાતને દુનીયાં સારી નિરખે હો જી…તમને જાઝી ખમ્મા… પીરના ઢોલ નગારા વાગે,રામાનામારા રામા ધણીના આગે હો જી…તમને જાઝી ખમ્મા… પીરે ભેરવો રાક્ષસ માર્યો,રામાયે.પલમાં દૈત્ય સંહાર્યો હો જી…તમને જાઝી ખમ્મા… પીરના “હરજી ભાટી” ગુણ ગાવે,રામાનાંતારા ચરણે શીશ […]

  • 12 રામદે પીરનો હેલો

    હે રણુજાના રાજા, અજમલજીના બેટાવીરમદેના વીરા, રાણી હેતલના ભરથારમારો હેલો સાંભળો, હો જીહો જી રે મારો હેલો સાંભળો જીહેલો મારો સાંભળો, રણુજાના રાયહુકમ કરો તો પીર, જાત્રાયું થાયમારો હેલો સાંભળો, હો જીહો જી રે મારો હેલો સાંભળો જીહે… હે… હે જી રે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેકપુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એકમારો હેલો […]