-
11 ધણી મેં તો ધાર્યા રે નકલંકી
ધણી મેં તો ધાર્યા રે નકલંકી નાથને રે જીઅવર કોઈનો આવે નહી ઈતબાર રે હાં…ટેક દિલની દરશાવું રે સુણી લેજો શામળારે જીરુદીયામાં રોવું દિન ને રાત રે હાંધણી મેં તો ધાર્યા… આદીનો નાતો રે નવો નથી નાથજીરે જીખૂટલ અમારો ખોટો કરે છે ખેદ રે હાંધણી મેં તો ધાર્યા… મળી છે નિશાની રે રામા તારા નામનીરે […]
-
10 ભજન વિનાની મારી ભૂખ
હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાંહે સમરણ વિના મારી તલબ ન જાય રામાભજન વિનાની મારી… મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં…હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામાભજન વિનાની મારી… પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાંજળબિન મછીયાનાં કોણ રે હવાલ રામાભજન વિનાની મારી… બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાંહે આવંતા મેં દીઠા […]
-
09 રણુજાના રમદેવપીર આવશે
હે આવશે આવશે રે દ્રારિકાથી,વાલો મારો આવશેઆવશે આવશે રે પોકરણ ગઢ,પીર મારો આવશેપોકરણ ગઢ વાલો મારો આવશે… હે ભાંગશે ભાંગશે રે રાજા અજમલના,વાંઝિયા મેણા ભાંગશેખૂંદશે ખૂંદશે રે માતા,મીનળદેવના ખોળા ખૂંદશેઆવશે આવશે રે રણુજાનો,પીર મારો આવશેહે રણુજા નો પીર મારો આવશે… પાડશે પાડશે રે કંકુની,પગલી વાલો પાડશેઉતારશે ઉતારશે રે ઉકળતી,દેગ ને ઉતારશેઆવશે આવશે રે તોરણીયાનો,પીર મારો […]
-
08 રમો રમો રામદેવ ખેલો
રમો રમો રામદેવ ખેલો કુંવર,મારી પત રાખો પર દંગાજીજીવો રામદેવજી… જીવો રામદેવજી…રમો રમો રામદેવ… ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે,વાણિયે વાણ હંકારીયા જી…જીવો રામદેવજી… જીવો રામદેવજી…રમો રમો રામદેવ… એબ ગેબના વાગે નગારા,મારેકાને મંજીરા સુનાયાજી…જીવો રામદેવજી… જીવો રામદેવજી…રમો રમો રામદેવ… સોનાની પાવડીને રુપાની બાવડી,રૂમઝુમ કરતા આવ્યાજી…જીવો રામદેવજી… જીવો રામદેવજી…રમો રમો રામદેવ… વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી,ત્યારે હિંદવાપીરને […]
-
07 લડી લડી લાગુ પાય
લડી લડી લાગુ પાય રણુંજાના રાજાલડી લડી લાગુ પાય રેમંડળ સમરેને વેલા આવો રણુંજાના રાજાલડી લડી લાગુ પાય રેસેવક સમરૈને વેલા આવો રોમાણીલડી લડી લાગુ પાય રેતારા લીલાપીળા નેજા ફરકે રણુંજાના રાજાજોઈ ને હૈયું હરખે રણુંજાના રાજાલડી લડી લાગુ પાય રેલડી લડી લાગુ પાય રણુંજાનારાજાલડી લડી લાગુ પાય રેલડી લડી લાગુ પાય રે એ બાર […]
-
06 રામ રણુજા વાળો
વાલો પોકરણ ગઢ નો પીર સેવાલો બેની સગુણા નો વીર સેમાતા મીનલ નો પિતા અજમલ નોહૈયે વાલો સે મને રામરણુજા વાળો રામ હે રણુજા વાળોરણુજા વાળો રામ રણુજા વાળોવાલો પોકરણ ગઢ નો પીર સેએતો બેની સગુણા નો વીર સે લીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાલીલુડો ઘોડલો લીલા નેજાપડગમ પીર ના વાગે વાજાવિરમ નો […]
-
05 લીલા પીળા તારા નેજા ફરકે
હો લીલા પીળા તારા નેજા ફરકે ધણીલીલા પીળા તારા નેજા ફરકેલીલે નેજે પાટે પધારો મારા રણુંજાના રામદેવલીલા પીળા તારા નેજા ફરકેલીલા પીળા તારા નેજા ફરકે પીરજીલીલા પીળા તારા નેજા ફરકે હે દુઃખીયા આવે તારા દ્રારે પીરજીદુઃખીયા દ્રારે આવતાદુઃખીયા ને સુખ આપે મારા રણુંજાના રામદેવલીલા પીળા તારા નેજા ફરકેલીલા પીળા તારા નેજા ફરકેલીલા પીળા તારા નેજા […]
-
04 ધૂપને રે ધુંવાડે વેલા આવજો
હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજોહે આવજો, આવજો અજમલ ના કુંવર રેરણુજાના રાજા…ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…હે આવજો આવજો અજમલના કુંવર રેરણુજાના રાજા…ધૂપને રે ધુંવાડે વેહલા આવજો….એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો… માતાની નણંદી કાગળ મોકલેહે એવા માતાની નણંદી કાગળ મોકલેહે સાધુડા, બેની જોઈ તમારી વાટ રેરણુજા ના રાજા…ધૂપને […]
-
03 રામદે પીરનો હેલો
હે રણુજાના રાજા, અજમલજીના બેટાવીરમદેના વીરા, રાણી હેતલના ભરથારમારો હેલો સાંભળો, હો… હો… જીહો જી રે મારો હેલો સાંભળો જી હેઈ… હેલો મારો સાંભળો, રણુજાના રાયહુકમ કરો તો પીર, જાત્રાયું થાયમારો હેલો સાંભળો, હો… હો… જીહો જી રે મારો હેલો સાંભળો જી હે વાણિયોને વાણિયણે ભલી રાખી ટેકપુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એકમારો હેલો […]
-
02 રામદેવની કંકોત્રી
રામદેવ કંકોત્રી હવે મોકલે જી રેદેજો મારી બેનલબા ને હાથ રે હો જીરામદેવ કંકોત્રી હવે મોકલે જી રેદેજો મારી સગુણા ને હાથ રે હો જી રામના સંદેશા રાયકે લીધા હો જી રેકંકોત્રી લીધી હાથો હાથ રે હો જીરતને સાંઢણી શણગારી હો જી રેડોકે બાંધી ઘુઘર માળા રે હો જી સુતા રે સગુણા બાઈ હવે મોલમાં […]