-
21 ભાઇ તું સમરી લે શ્રી રામ
ભાઇ તું સમરી લે શ્રી રામ,બીજું કોઇ નહી આવે કામ પુત્ર પત્ની દાસ દાસીયું,ધરા સુંદર ધામ,ભજ્યા વિણ ભગવાનને,તુચ્છ લાગે તમામસમરી લે શ્રી રામ તુરંગ તેજી ભર્યા તબેલા,સેવક કરે સલામ,કોશ ભરેલા કંચન કેરા,નામ વિણ નકામસમરી લે શ્રી રામ જોબન જાશે, જરા આવશે,ઉંઘ ના વે આરામ,પીડા મંડાશે પીડવા ત્યારે,ચુંથાઇ જાશે ચામસમરી લે શ્રી રામ પ્રાણ જાય કદી […]
-
20 તાળી પાડીને રામ નામ બોલજો રે
તાળી પાડીને રામ નામ બોલજો રેતાળી પાડીને રામ નામ બોલજો રે હે એવા અંતરના પડદા ખોલજો રેતાળી પાડીને,હે તાળી પાડીનેરામ નામ બોલજો રેતાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રેતાળી પાડીને રામ નામ બોલજો રે હે જેમ ખેરમા દાણા વવાય છે રેજેમ ખેરમા દાણા વવાય છે રે તેમાં પંખીડા ચરી ચરી […]
-
19 જેના મુખમાં રામનું નામ નથી
જેના મુખમાં રામનું નામ નથીએવા દુરીજનનું અહીં કામ નથી, જેને હરી કીર્તન માં પ્રેમ નથીએને શ્રી હરી કેરી રહેમ નથી, જેને સંત સેવા માં તાન નથીએને આ જગમાં અહી માન નથી, જેની સેવામાં શાલીગ્રામ નથીએને વૈકુંઠમાં વિશ્રામ નથી, જેને ખરા ખોટાનું ભાન નથીતે સમજ્યા ખરા પણ શાન નથી, જેના રુધીયા માં પ્રભુ રામ નથીતેને સંસાર […]
-
18 રોમ લખમણ વન વગડાની વાટે રે
રોમ લખમણ વન વગડાની વાટે રેરોમ લેખ લખ્યા કેવા લલાટે રેનથી સીતાજી એમની સાથે રેએવો વહમો દારો ને કાળી રાતે રેરોમ લખમણ વન વગડાની વાટે રે વન વગડાની વાટ માંઅને સબરી જુવે રામ ની વાટએઠા બોર ચખાડીયારોમ મોથે મેલે ઇના હાથ રેરોમ લખમણ વન વગડાની વાટે રેપરભુ ચેવા લેખ લખ્યા લલાટે રેરોમ લખમણ વન વગડાની […]
-
17 રામ લખમણ બે બાંધવા રામૈયા
રામ લખમણ બે બાંધવા રામૈયા રામબેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ રામને તરસ્યું લાગિયું રામૈયા રામલખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામછેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ વનરા તે વનમાં વાવલડી રામૈયા રામપાણી ભારે […]
-
16 લવિંગ કેરી લાકડિએ રામે સીતાને
લવિંગ કેરી લાકડિએ રામે સીતાનેલવિંગ કેરી લાકડિએરામે સીતાને માર્યાં જોફૂલ કેરે દડૂલિયેસીતાએ વેર વાળ્યાં જો રામ ! તમારે બોલડિયે હુંપરઘેર બેસવા જઇશ જોતમે જશો જો પરઘેર બેસવા,હું વાતુડિયો થઇશ જો રામ ! તમારે બોલડિયે હુંપરઘેર દળવા જઇશ જોતમે જશો જો પરઘેર દળવાહું ઘંટુલો થઇશ જો રામ ! તમારે બોલડિયે હુંપરઘેર ખાંડવા જઇશ જો તમે જશો જો પરઘેર ખાંડવાહું સાંબેલું […]
-
15 રામના બાણ વાગ્યા મુને હરિના
“હે ના આવે મને ના આવેમારા રામજી વિના નિંદમને ના આવે નિંદરડીકૌસલીયા માડી હાલરડાં ગાતા ગાતા એ દાડાની મુને યાદ આવેમારા રામજી વિનાનીહે મને ના આવે નિંદરડી” રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યામારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યાહરિના બાણ વાગ્યા… હે નથણી ઉપર ટીલડી મારીટીલડી લેરે જાયમારી ટીલડી લેરે જાયમારી બાયું બેનડીયું મને રામના […]
-
14 કૌશલ્યાના કુંવર તમારી
કૌશલ્યાના કુંવર તમારી,આરતી રોજ ઉતારું રે,ચરણ તણુ ચરણામૃત લઇને,પ્રેમે પાય પખાળુ રે.કૌશલ્યાના કુંવર તમારી… સરયુ જળથી સ્નાન કરાવું (2),તિલક કરું રૂપાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,કૌશલ્યાના કુંવર તમારી… કેડ કટારી ધનુષધારી (2),રઘુવીરને શણગારું રે,કૌશલ્યાના કુંવર તમારી… અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,કૌશલ્યાના કુંવર તમારી… કાગ મુનિનું રૂપ લઇને (2),રાઘવને […]
-
13 પઢો રે પોપટ રાજા રામના રે
પઢો રે પોપટ રાજા રામના રે,સતી સીતાજી રે પઢાવેપઢો એ પોપટ રાજા રામના,સતી સીતાજી રે પઢાવે,પાસે રે બંધાવી એજી પાંજરુ,મુખ થી રામ જપાવે…જીહેજી પઢો રે પોપટ રાજાએ રામના… હેજી પોપટ તારે કારણે,એ લીલા વાંસ વઢાવુ.તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ,હીરલા રતને જડાવું રેજી.હેજી પઢો રે પોપટ… હેજી પોપટ તારે કારણે,કેવી કેવી રસોઇ બનાવુ.સાકરનાં કરીને હેજી ચુરમા,ઉપર […]
-
12 તું રંગાઈ જાને રંગમા
તું રંગાઈ જાને રંગમા,તું રંગાઈ જાને રંગમાંસીતારામ તણા સત્સંગમાં,રાધેશ્યામ તણા તુ રંગમાંતું રંગાઈ જાને રંગમા આજે ભજશું કાલે ભજશું,ભજશું સીતારામ !જ્યારે ભજશું રાધેશ્યામશ્વાસ ખૂટશે, નાડી તૂટશે,પ્રાણ નહિ રે તારા અંગમાંતું રંગાઈ જાને રંગમા જીવ જાણતો ઝાઝું જીવશું,મારું છે આ તમામપહેલા અમર કરી લઉં નામતેડું આવશે જમનું ઝાણસે,જાવું પડશે સંગમાતું રંગાઈ જાને રંગમા સૌ જીવ કહેતા […]