-
11 રામ રાખે એમ રહેવું દુનિયામાં
રામ રાખે એમ રહેવું દુનિયામાં,કોઇને કાંય ન કહેવું,દુનિયામાં રામ રાખે એમ રહેવું પ્રભુ ભજિયા એને પ્રથમ પડીયું,અનઘડ સંકટ એવું,મોરધ્વજ માથે કરવત માંડી,અંગડું અડધું વેચ્યું…દુનિયામાં રામ ક્રોધ કરી એક દી હરણાકંસ કોપ્યો,નામ ન રામનું લેવું,મારવો પુત્રને ત્યાં પોતે મરી ગયો,કારણ બન્યું જુવો કેવું….દુનિયામાં રામ એકલી હાથે કાંધે ઉપાડી,કોણ આવે કોને કેવું,તારાદે પાસે તેદી ત્રાંબીયું મળે નહીં,એને […]
-
10 આંખ મારી ઉઘડે ત્યાં
આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,ધન્ય મારું જીવન કૃપા એની લેખું રામકૃષ્ણ….રામકૃષ્ણ …જાપ રે જપું હુંહરીનો આનંદ નિત ઉરમાં ધરૂ હું…આંખ મારી ઉઘડે… રામાયણને ગીતા મારી અતંરની આંખો,હરીએ દિધી છે મને ઉડવાની પાંખો,સીતારામ નામ મારે અઢળક નાણું,ગાવું મારે નિશદિન રામનું રે ગાણુંઆંખ મારી ઉઘડે… પ્રભુના ભક્તો રે મારા સગાને સબંધી,છુટી ગઇ સંસારીથી માયાની બંધી.સંતો ભક્તોને […]
-
09 રાખનાં રમકડાં મારા રામે
રાખનાં રમકડાં મારા રામે,રમતાં રાખ્યાં રેમૃત્યુલોકની માટીમાંથી,માનવ કહીને ભાખ્યાં રેરાખનાં રમકડાં, રમકડાં… બોલે ડોલે રોજ રમકડાં,નિત નિત રમત્યું માંડેઆ મારું આ તારું કહીને,એકબીજાને ભાંડે રે,રાખનાં રમકડાં, રમકડાં… એઇ કાચી માટીને કાયામાંથી,માયા કેરા રંગ લગાયાએજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં,ત્યાં તો વિંઝણલા વિંઝાયા રેરાખનાં રમકડાં, રમકડાં… તંત અનંતનો તંત ન તૂટ્યો,ને રમત અધૂરી રહી,તનડા ને મનડાની વાતો,આવી […]
-
08 રામ રમે સોગઠે રે
હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,હે એવી સવળી બાજી છે મારા રામની… હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,તિલક તાણીયાં રે,તિલક તાણીયાં રે,હે એવી સવળી બાજી છે મારા રામની… હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,હે એવી સવળી બાજી છે મારા રામની… હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં […]
-
07 રામ મઢી રે મારી રામ મઢી
રામ મઢીરે મારી રામ મઢીગામના છેડે મારી રામ મઢીભગતો આવો વાલા ભેળા રે મળી …ગામના છેડે મારી રામ મઢી… કુટુંબ કબીલો મેં છોડી રે દીધોભગવો ભેખ મે તો પેરી રે લીધો (૨)હરી ના ભજન ની હેલી ચડી…ગામના છેડે મારી રામ મઢી… આઠે પહોર હું તો અલખ આરાધુમારી મઢુલી યે આવે સંત ને સાધુ (૨)સત્સંગ રસની પ્યાલી ભરી…ગામના છેડે મારી રામ મઢી… બાજરા ના રોટલાને શાક હું બનાવુસંતો ભગતોને હું તો ભાવથી જમાડુ (૨)એ ભાવે જમાળું હું તો ખીચડીને કઢી…ગામના છેડે મારી રામ મઢી… નાની એવી મઢુલી ને મન મારું મોટુંબેસી રેવું છે હવે દેવી નથી દોટુ (૨)રામ રટવાની મને ટેવ પડી…ગામના છેડે મારી રામ મઢી… રામ ના ભરોસે ભાઈ હાલે છે ગાડીમઢુલીની ચારે કોર બનાવી છે વાડી (૨)ફળ ફૂલની જુઓ ટોપલિયું ભરી…ગામના છેડે મારી રામ મઢી… સવાર-સાંજ ભાઇ ઉતરે છે આરતીઝળહળતી જ્યોતું ને દુઃખ સુગંધ આવતી(૨)નોબત નગારા ને વાગે ઝાલરી….ગામના છેડે મારી રામ મઢી… ગોવિંદ મેર કે આનંદ આઠે પોર છેનંદનો રે કિશોર મારા ચિતડાનો ચોર છે (૨)એના રે ભજનની મને ખુમારી ચડી….ગામના છેડે મારી રામ મઢી…
-
06 સીતાજી જગાડે શ્રીરામને
સીતાજી જગાડે શ્રીરામનેએ જાગો તમે રઘુકુળના રાજાસાદ રે કરુ તો કોઈ સાંભળેવાલા હવે વાણલા રે વાયાએજી વાલા સીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સપનુ આવ્યુ રે સ્વામી નાથનેઇ જોઇને મનમા મુંજાણાઆવ્યા છે સુમંતજી એજી તેડવા નેરથડે ઘોડલા રે જોડાણાસીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સાસુ કેવા છે જોને સ્વારથીઅને બોલે કાંઈ રાજવી બંધાણાતમે રે અમે રે વગડો […]
-
05 મનનો મોરલીયો
મન નો મોરલીયો રટે તારુ નામમન નો મોરલીયો રટે તારુ નામમારી ઝૂંપડીએ આવો મારા રામએક વાર આવી પૂરો હૈયા કેરી હામએક વાર આવી પૂરો હૈયા કેરી હામમારી ઝૂંપડીએ આવો મારા રામ સુરજ ઊગે ને મારી ઊગતી રે આશાસંધ્યા ઢળે ને મને મળતી નીરાશારાત દિવસ મને સુઝે નહી કામમારી ઝૂંપડીએ આવો મારા રામમન નો મોરલીયો રટે […]
-
04 પાયોજી મેને રામ રતન
પાયોજી મેને રામ રતન ધન પાયોવસ્તુ અમોલિક દી મેરે સદગુરુકીરપા કર અપનાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો…. ખરચના ખૂટે ચોર ના લુટેદિન દિન બઢત સવાયો પાયોજી મેનેરામ રતન ધન પાયો….. જનમ જનમકી પૂજા મેને પાયીજગમે સભી ખોવાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો….. મીર કહે પ્રભુ ગીરીધર નાગરહરખ હરખ જસ ગાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો….
-
03 એવો તો રામરસ પીજીયે
એવો તો રામરસ પીજીયેહો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે, ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,હરિગુણ ગાઈ લાહવો લીજીયેહો ભાગ્યશાળી, આવો તો રામરસ… મમતાને મોહજંજાળ જગ કેરી,ચિત્ત થકી દુર કરી દીજિયે,હો ભાગ્યશાળી, આવો તો રામરસ… દેવોને દુર્લભ દેહ મળ્યો આ,તેને સફળ આજ કીજીયે,હો ભાગ્યશાળી, આવો તો રામરસ… રામનામ રીજિયે આનંદ લીજીયે,દુર્જનિયાંથી ન બ્હીજીએ,હો ભાગ્યશાળી, આવો તો રામરસ… મીરા […]
-
02 શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન,હરણ ભવ ભય દારુણમ્નવ કંજ લોચન કંજમુખ,કર કંજ, પદકંજારુણમ.શ્રી રામચંદ્ર કૃપાલુ…. કન્દર્પ, અગણિત અમિત છબી નવ,નીલ નીરદ, સુંદરમ્પટ પીત માનહુ તડિત રુચિ શુચિ,નૌમી જનક સુતાવરમ્શ્રી રામચંદ્ર કૃપાલુ… ભુજ દીનબંધુ દિનેશ દાનવ,દૈત્ય વંશ નિકંદનમ્રઘુનંદ આનંદ કંદ કૌશલ,ચંદ દશરથ નંદનમ્શ્રી રામચંદ્ર કૃપાલુ…. શિરમુકુટ કુંડલ તિલક ચારુ,ઉદાર,અંગ વિભૂષણમ્આજાનું ભુજ શર ચાપધર,સંગ્રામ જિત ખર દૂષણમ્શ્રી […]