Category: 04 શ્રી શિવ ભજન

  • 27 સુબહ સુબહ લે શિવ કા નામ

    સુબહ સુબહ લે શિવ કા નામ,કરલે બંદે યે શુભ કામ.ૐ નમઃ શિવાય.સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામૐ નમઃ શિવાય. ખુદ કો રાખ લપેટે ફિરતે,ઔરો કો દેતે ધન ધામ,દેવો કે હિતમેં વિષ પી ડાલા,નીલકંઠ કો કોટિ પ્રણામ.સુબહ સુબહ લે શિવ કા નામ,શિવ આયેંગે તેરે કામૐ નમઃ શિવાય. શિવ કે ચરણો મેં મિલતેસારે તિરથ […]

  • 26 લાલ લાલ જોગી રમતા લાલ જોગી

    લાલ લાલ જોગી રમતા લાલ જોગીહવે લાલ લાલ જોગી રમતા લાલ જોગીલાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજીલાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજીહવે આગળ મહાદેવજી પાછળ છે પાર્વતીહો કેહતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજીતમારા મલકમાં સવ વસ્ત્ર પહેર્યુંમનુષ્ય મોજડી મને લઈ આલો મહાદેવજી હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતીહવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતીહો ભંમગો જૂના […]

  • 25 રમતાં જોગી આયા નગરમાં

    રમતાં જોગી આયા નગરમાંરમતાં જોગી આયા…જી,આનંદ આનંદ છાયા નગરમાંરમતાં જોગી આયા …(1) પાંચ પુરૂષ ઔર પચ્ચીસ નારી,એક નારીને ઉપજાયા,ગુણ અવગુણથી ખેલે છે ન્યારા,અપના દેશ બતાયા…..નગરમાં (2) પાંચ પચ્ચીસ કો એક ઘેર લાવો,દમકા દોર ચલાવો,ઇંગલા પિંગલા તાલ મિલાવે,અપના રૂપ દિખાયા…..નગરમાં (3) કોણ ઘેર સુતા,કોણ ઘેર જાગે,કોણ ઘેર મનકો ઠેરાયા,કોણ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,કોણ શબદ ગુણ […]

  • 24 છે મંત્ર મહા મંગલકારી

    છે મંત્ર મહા મંગલકારીૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયજાપ જપો સહુ નરનારીૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યાકરી શિવને પરસન્ન કર્યાૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ગાંધર્વો જેનું ગાન કરે,સનકાદિક રસ પાન કરેશ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરેૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો કહેમંત્ર સદા […]

  • 23 હરી ઓમ નમ શિવાય

    ગાઓ ગાઓ શિવ ગુન ગાઓશિવ ગુન ગાઓ ધૂમ મચાવોસબ મિલકર ગાઓ આજહરી ઓમ નમઃ શિવાયઓમ્ નમઃ શિવાયહરી ઓમ નમઃ શિવાય… અરે બોલો બોલો મુખસે બોલોખોલો ખોલો અંતર ખોલોગાઓ ગાઓ પ્રેમ સે ગાઓપ્રેમ સે ગાઓ દિલસે ગાઓસબ મિલકર ગાઓ આજહરી ઓમ નમઃ શિવાયઓમ્ નમઃ શિવાયહરી ઓમ નમઃ શિવાય… ભાઈઓ ગાઓ બેહનો ગાઓબાલ ગોપાલા સંગ મે ગાઓયોગી […]

  • 22 શિવ બાવની

    શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર,.સૂર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય. જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર. કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ.બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય. મંદ મતિ હું તારો […]

  • 21 શિવજીનું ડમરું ડમ ડમ વાગે

    શિવજીનું ડમરું ડમ ડમ વાગેકૈલાશ માં ત્રણ લોક ડોલે ડોલે ડોલે, ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી નાચેશિવની સમાધિ તૂટી રે,ડમરું ડમ ડમ વાગે, શિવની જટા માં ગંગા બિરાજેઅની માથે મણીધર ડોલે રે,ડમરું ડમ ડમ વાગે, નારદજી આવે ને વિણા વગાળેએ બ્રહ્માજી નગારા વગાડે રે,ડમરું ડમ ડમ વાગે, ત્રિશુલ લઈને શિવ તાંડવ નાચેએ ભૈરવી ધૂન મચાવેરે,ડમરું ડમ […]

  • 20 બમ બમ લહેરી ૐ શિવ લહેરી

    બમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવેઅગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ પાણી બોલેશિવ લહેરી રે ૐ શિવ લહેરીબમ બમ લહેરી ૐ શિવ લહેરી સબ ગાવેઅગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી નારદજીની વીણા બોલે, ડમડમ ડમરુ બોલેશિવ લહેરી રે ૐ શિવ લહેરીબમ બમ લહેરી ૐ શિવ […]

  • 19 ભોર સમે ભવ તારણ ભોળો

    ભોર સમે ભવ તારણ ભોળોપૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો વાઘામ્બર, પીતાંબર છાજે બેઠા ધ્યાન ધરી ને રેદેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રેભોર સમે ભાવ તારણ ભોળોદેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રેભોર સમે ભાવ તારણ ભોળોપૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો […]

  • 18 કનૈયા કા દિદાર કરને આયા

    કનૈયા કા દિદાર કરને આયા તેરે દ્વારઅલખ જગાકે જોગી આયા તેરે દ્વારઆયા તેરે દ્વાર મૈયા આયા તેરે દ્વારકનૈયા કા દિદાર કરને આયા તેરે દ્વાર અંગ વિભુત ગલે રૂદ્ર માળાડમ ડમ ડમરુ બજાને વાલાગલેમે સર્પો કા હૈ હારગલેમે સર્પો કા હૈ હારકનૈયા કા દિદાર કરને આયા તેરે દ્વાર ભિક્ષા લે કે નિકલી નંદરાનીજોગિ કો દેખ કે […]