Category: 04 શ્રી શિવ ભજન

  • 17 ૐ જય શિવ ઓમકારા

    ૐ નમઃ શિવાયૐ નમઃ શિવાયજય શિવ ઓંકારા, સ્વામી શિવઓંકારાબ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાગી ધારા.ૐ જય જય શિવ ઓમકારા… અકાનન ચતુરાનન, પંચાનન રાજે,શિવ પંચાનન રાજેહંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે.ૐ જય જય શિવ ઓમકારા… દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે,શિવ દસ ભુજ સોહેતીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે,ૐ જય જય શિવ ઓમકારા… અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી,શિવ રુણ્ડમાલા […]

  • 16 સંપૂર્ણ શિવ તાંડવ સ્તોત્ર

    જટા ટવી ગલજ્વલ પ્રવાહપા વિતસ્થલેગલેવ લંબ્ય લંબિતાં ભુજંગ તુંગ માલિકામ્ ।ડમ ડ્ડમ ડ્ડમ ડ્ડમન્નિનાદ વડ્ડ મર્વયંચકાર ચંડ તાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥ 1 ॥ જટા કટાહ સંભ્રમ ભ્રમન્નિ લિંપનિર્ઝરી-વિલો લવી ચિવલ્લરી વિરાજ માનમૂર્ધનિ ।ધગ દ્ધગ દ્ધગ જ્જ્વલ લ્લલાટ પટ્ટપાવકેકિશોર ચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ॥ 2 ॥ ધરા ધરેંદ્રનંદિની વિલાસ બંધુ બંધુરસ્ફુર દ્દિગંત સંતતિ પ્રમોદ […]

  • 15 હર હર ભોલે નમ શિવાય

    ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય,હર હર ભોલે નમઃ શિવાય ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય,હર હર ભોલે નમઃ શિવાય ઓમ ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય,હર હર ભોલે નમઃ શિવાય ઓમ નાગેશ્વરાયશિવ નાગેશ્વરાય,હર હર ભોલે નમઃ શિવાય ઓમ જટાધરાય ઓમ જટાધરાય,હર હર ભોલે નમઃ શિવાય ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય,હર હર ભોલે નમઃ શિવાય

  • 14 ભોલે તેરી જટા મેં

    ભોલે તેરી જટા મેં,બહેતી હે ગંગધારા,કાલી ઘટા કે અંદર,જીમ દામિની ઉજાલા,બહતી હૈ ગંગધારા ગલે મુંડ માળ રાજે,શશી ભાલ મેં બિરાજે,ડમરુની નાદ બાજે,કર ત્રિશુલ ધારા,બહતી હૈ ગંગધારા દ્રગતીન તેજ રાશી,કટી બંધ નાગ ફાસી,ગિરજા હૈ સંગ દાસી,સબ વિશ્વ કે આધારા,બહતી હૈ ગંગધારા મૃગચર્મ આસન ધારી,વૃષરાજ પે સવારી,નિજ ભક્તન કે દુઃખ હારી,કૈલાસ મે વિહારા,બહતી હૈ ગંગધારા શિવ નામ […]

  • 13 જેના માથે સે ત્રીજી આંખ

    હે જેના માથે સે ત્રીજી આંખગળે છે નાગ તોય બાપો ભોળો છે.હે જેના માથે સે ત્રીજી આંખગળે છે નાગ તોય બાપો ભોળો છે જેનો કાળ છે અંગારો આગસિંહાસન વાઘ તોય બાપો ભોળો છેજેના નોમનો જગને વેરાંગતોય શિવ ભોળો છેજેના માથે છે ત્રીજી આંખગળે છે નાગ તોયે બાપો ભોળો છેએ ભોળીયો ભોળો છે… હેજેનું ઘર છે […]

  • 12 ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા

    સબ ધરમ મેં એક હી સત્ય સનાતન,નાથપંથનિરધારા,ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા દાસ ભાવ સે નાથજી નિરખે,અલખ અભેદ કે ઓમકારા,મછંદર જેવા બોલ મુખ સે,શબ્દ સે સંસારા….ભાઇ ભજ શિવ જગને કારણે ફેરવે જોળી,અને ચોડી ખાખ અંગ સારા,ખલક મોહી અલખને ખોળી,તોળી સત્યનિજ તારા…ભાઇ ભજશિવ અભય અંચળા સોહંગ ચીપીયો,મન મતંગ કો મારા,શીગી નાદ સે મોહ કો છોડાવે,ધન્યસે નાથ રસધારા…ભાઇ […]

  • 11 સોમનાથ મહાદેવ ભોળીયા

    સોમનાથ મહાદેવ ભોળીયા કરું તમારી સેવજટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતીપાર્વતીના પતિ ખોડલે રમે ગુનનો પતિજાપ નિત જપે જતી ને સતીઆરતી રોજ ઉતરતીહર હર મહાદેવ ભોળિયાહર હર મહાદેવ હે કાળ તણા છો કાળકાળ તણા છો કાળ કંઠ માં ઝૂલી રહ્યા કંકાલઅંગ પર રમે વિખંધર વ્યદ મણિધર મનિયલ કાળાગરલ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટ આ […]

  • 10 નગર મેં જોગી આયા

    શિવ સમાન કોઈ દાતા નહિ,બિપત બીદારન હારઅબ લજજા મોરી રાખીઓ,શિવ નંદી કે સવાર… ઊંચે ઊંચે મંદિર તેરે,ઊંચા હૈ તેરા ધામઓ કૈલાશ વાલે ભોલેનાથ બાબા,હમ કરતે હૈ તુજે પ્રણામ… નગર મેં જોગી આયાયશોદા કે ઘર આયાસબસે બડા હૈ તેરા નામ તેરા નામભોલેનાથ… ભોલેનાથ… ભોલેનાથ… અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા,શેષનાગ લિપટાયો;બાંકો તિલક ભાલ ચન્દ્ર મા,નંદ ઘર અલખ […]

  • 09 રમતા લાલ જોગી

    લાલ લાલ જોગી રમતા લાલ જોગીહવે લાલ લાલ જોગી રમતા લાલ જોગી લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજીહવે આગળ મહાદેવજી પાછળ છે પાર્વતીહો કેહતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજીતમારા મલકમાં સવ વસ્ત્ર પહેર્યુંમનુષ્ય મોજડી મને લઈ આલો મહાદેવજી હવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતીહવે કહેતા મહાદેવજી સાંભળો રે પાર્વતીહો ભંમગો જૂના નારી ઓથા ઘણા પડતાચલમ ચિપિયાના […]

  • 08 એક બાર શ્રી ભોલે ભંડારી

    એક બાર શ્રી ભોલે ભંડારી,બનકર જકી નારીપારવતીને મનાકીયા પર નાગોકુલ મેં આ ગયે (૨)માને ત્રિપુરારીગોકુલ મે આ ગયે (૨) પારવતી સે બોલે ભોલે,મૈભી ચલુંગા તેરે સંગમેરાધે સંગ શ્રી કૃષ્ણજી નાચે,મે ભી નાચુંગા તેરે સંગમેરાસ રચેગા વૃજમે ભારી (૨),હમે દિખા દે પ્યારીગોકુલ મે…. ઓ મોરે ભોલે બાબા,કૈસે લે જાઉ તુમ્હે રાસમેંમોહન કે સીવા કોઇ,ન જાવે ઉસ […]