-
07 ભોલે તોરી જટામે
ભોલે તોરી જટા મે ભાતી હે ગંગ ધારાગંગ ભંગ દો બહન હૈ , રહતી શિવજી કે સંગતરન તારની ગંગ હૈ , ભજન કરને કો ભંગ ભોલે તોરી જટા મે ભાતી હે ગંગ ધારાકાલી ઘટા કે અંનદર જીદગામીની ઉજાલા ગલે રુદ્ર માલ રાજે શશી ભાલ મે બિરાજેડમરુ ની નાદ બાજે કર મે ત્રિશુલ ધારા જગ તીરથે […]
-
06 હર હર મહાદેવ
આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથછે દેવોનો એ દેવ મહાદેવ ભોળો નાથઆખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથછે દેવોનો એ દેવ મહાદેવ ભોળો નાથજય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદારહા જય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદારજપો એક ભવ નામ ફળ પામો ભવ ચારબોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવબોલો હર હર મહાદેવ, […]
-
05 ભોળા તારી ભક્તિમાં શક્તિ
હરિ ઓમ નમઃ શિવાયહો દિન દુખીયારો વાળો બાપો…હો ભોળા શંભુહો દિન દુખીયારો વાળો બાપો,વંદન તને દિનરાત રેહો દિન દયાળો પરમ કૃપાળો,નંદીનો અસવાર મારો નાથ રેહો ભોળેનાથ રે હે….. હો ભોળેનાથ રે મે જોઈ તારી શક્તિ રેભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રેભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રેભોળા તારી ભક્તિ માં અનેરી મસ્તી રેભોળેનાથ રે […]
-
04 શિવને ભજો જીવ દિન રાત
છે શક્તિ કેરો સાથ,જટા પર ગંગ બહે દિન-રાત,ડાક-ડમરું ના ડમડમાટ,શંખના નાદ કરે છે વાત.શિવ ને ભજો જીવ દિન રાત…ભોળાને ભજો જીવ દિન રાત… કાર્તિક-ગણેશ શિવ ના બાળ,ઉમૈયા અર્ધાંગીની નાર;દશાનન ભજે શિવ ના નામ,તેઓ પણ કરે છે એક જ વાત;શિવ ને ભજો જીવ દિન રાત…ભોળાને ભજો જીવ દિન રાત… શિવજી શોભે છે કૈલાશ,ત્યાં વસે દેવો-ઋષિ-રાજ;ચારણો નંદી […]
-
03 શંભુ શરણે પડી
શંભુ શરણે પડી,માંગુ ઘડી એ ઘડીકષ્ટ કાપોદયા કરી શિવ દર્શન આપો… તમો ભક્તો ના ભય હરનારાશુભ સૌવ નુ સદા કરનારાહું તો મંદ મતી તારી અકળ ગતિકષ્ટ કાપોદયા કરી શીવ દર્શન આપો… અંગે ભસ્મ સ્મશાન ની ચોળીસંગે રાખો સદા ભુત ટોળીભાલે ચંદ્ર ધયૉ, કંઠે વિષ ભયૉઅમૃત આપોદયા કરી શીવ દર્શન આપો… નેતી નેતી જયાં વેદ કહે […]
-
02 અગડ બમ અગડ બમ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂનાચે સદા શિવ આગે ભૈરવઅગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂનાચે સદા શિવ આગે ભૈરવ… નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચેનાચે ગુણેશા ને નાચે હનુમાનપાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાનઅગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂનાચે સદા શિવ આગે ભૈરવ… ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશભાંગ વાવી ભોળા […]
-
01 કૈલાસ કે નિવાસી નમુ
“એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધારદયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથારવ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસઆસન જમાયે બૈઠે હૈ, કૃપાસિંધુ કૈલાસ” કૈલાશ કે નિવાસી નમું બાર બાર હુંઆયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું…કૈલાશ… ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયામાંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયાબડા હિ તેરા દાયજા, બડા દાતાર તુંઆયો […]