Category: 03 શ્રી સ્વામિનારાયણ કિર્તન

  • 99 અબ ના સુનુંગી તેરી બાંસુરીકી તાન

    અબ ના સુનુંગી તેરી બાંસુરીકી તાન;બાંસુરીકી તાન રે, મેરો બોત ભયો નુકસાન.અબ ના સુનુંગી સુની કે તેરી બાંસુરીમેં બહોત ભઈ હેરાન;લોકલાજ છૂટ ગઈ રટતી કહાન કહાન.અબ ના સુનુંગી બાંસુરીકી તાનમેં મેં તો ભૂલી ખાનપાન;આઠ પહોર ઊંઘત નાહીં લગ રહ્યો તેરો ધ્યાન.અબ ના સુનુંગી ખટકત ઉર બાંસુરી મોહે સુરત નાહીં આન;હોત દરદ મિલન કાજ નિકસત નહીં […]

  • 98 અબ તો સનેહી સુધ લીજે જરી

    અબ તો સનેહી સુધ લીજે જરી.અબ તો સનેહી… બાંહ ગ્રહી બિછુરે ના બનેગી,કૃપાસિંધુ હરિ. સુધ લીજે જરી… પરિહરી અવગુન હેરો કરુણાઘન,અમૃત નજરે ભરી. સુધ લીજે જરી… નિજજન કારન શ્રીનારાયણ,આયે દેહ ધરી. સુધ લીજે જરી… પ્રેમાનંદકે પ્રભુ દર્શન દીજે,હમ પર કરુણા કરી. સુધ લીજે જરી…

  • 97 અબ તો નાથ નિભાઈ લીજે

    અબ તો નાથ નિભાઈ લીજે જેહી ભુજ તારે પતિત બહુ તાકો,નેક સહારો દીજે…અબ તો નાથ કૃપાસિંધુ કૃપા કરી અબ તો,નેક સુદૃષ્ટિ કીજે…અબ તો નાથ તુમ બિના ઔર સબહી હમ જૈસે,કા’કો શરન ગહીજે…અબ તો નાથ પ્રેમાનંદ કે નાથ તિહારો,બદન વિલોકી જીજે…અબ તો નાથ

  • 96 અપને લાલકું સીખ લગાયકે બરજ

    અપને લાલકું સીખ લગાયકે બરજ,જશોદા રાની. અપને…દિન પ્રતિદિન કેસેં કરિ સહિયે,દૂધ દહીંકી હાનિ. અપને… મેં અપને મંદિરકે ખોંને,રાખ્યો માંખન છાની;વાંહિ જાય તુમારે લરિકા,સોઉ લિયો પહિચાની. અપને… ખાય બહાય જગાયકે લરિકન,ભાજન ભાંગ્યો જાની;નિશંક હોઈ આંગન બીચ બેઠો,જ્યાન કરત હોય જ્યાની. અપને… મેં જબ જાયકે પૂછ્યો મોહન,યહ કહા કિયો ગુમાની;પ્રેમાનંદ કહે ઉત્તર દિનો,ચિટિકે કાઢત પાની. અપને…

  • 95 અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ

    અધમ ઉદ્ધારણ એવું, પોતાનું નામ,સત્ય કર્યું આજ, શ્રી ઘનશ્યામ રાજઅધમ ઉદ્ધારણ એવું જીવને શિવ કર્યા, અવિદ્યા ટાળી,પ્રૌઢ પ્રતાપ જણાવી, હદ વાળી રાજઅધમ ઉદ્ધારણ એવું વિના સાધને સિદ્ધ, દશા પમાડી,સૌથી પોતાની રીત, ન્યારી દેખાડી રાજઅધમ ઉદ્ધારણ એવું રવિ આગે શશી, તારા ન ભાસે,મતપંથ તેમ, શ્રી હરિ પાસે રાજઅધમ ઉદ્ધારણ એવું પ્રેમાનંદનો સ્વામી, પૂરણ પ્રતાપી,પોતાના જનને સ્થિતિ, […]

  • 94 અતહિં ચતુર મૈયા મોહન પ્યારો

    અતહિં ચતુર મૈયા મોહન પ્યારોઅતહિં ચતુર આજ છિપાય ધર્યો દધિ માખન,ઘર ખોને જહાં ઘોર અંધારો.અતહિં ચતુર સોઉ પહિચાન લિયે કરી કૌતુક,ધરી મણિગન કરી કે ઉજીયારો.અતહિં ચતુર ભરી રાખ્યો મુખ ભીતર ગોરસ,મેં પકર્યો તબ આંખીમેં ડારો.અતહિં ચતુર પ્રેમાનંદ નાથ સામરો,યહ સમ ઓર ન કોઉ ધૂતારે.અતહિં ચતુર

  • 93 અજબ સુરત તેરી બની કનૈયા

    અજબ સુરત તેરી બની કનૈયા રે,કહા કહું કછું બનત ન કૈયાકહા કહું કછું અંગ અંગ પ્રતિ અમિત સુંદરતા,નિરખી રતિપતિ કોટિ લજૈયાકહા કહું કછું મુખ મંદ હસત અમીકન બરખત,ચિતવની ચંચલ અતિ સુખદૈયાકહા કહું કછું કટિપટ પીત અધર પર મુરલી,લસત માલ ઉર મન હર લૈયાકહા કહું કછું પ્રેમાનંદ ઘનશ્યામ લટક પર,બારત તન મન પરી પરી પૈયાકહા કહું […]

  • 92 અક્ષરના વાસી વહાલો આવ્યા અવનિ

    અક્ષરના વાસી વહાલો, આવ્યા અવનિ પર,નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ અવનિ પર આવી વહાલે, સત્સંગ સ્થાપ્યો,હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ પાંચે વર્તમાન પાળે, બાઈઓ ને ભાઈઓ,હરિજન સંગાથે કીધી, સાચી સગાઈઓ રાજ બાઈઓ દેખીને ભાઈઓ, છેટેરા ચાલે,પડી વસ્તુ કોઈની, હાથે નવ ઝાલે રાજ દેવના દેવ વહાલો, ધામના ધામી,પ્રગટ પ્રભુનું નામ, સહજાનંદ સ્વામી રાજ પ્રેમાનંદના સ્વામી, […]

  • 91 અંસુવન સુખે રે મોરી અંખિયાં

    અંસુવન સુખે રે મોરી અંખિયાં શ્યામ બિયોગ સહ્યો નહીં જાય,કેસી કરું રે અબ મોરી સખિયાં કૈસે મિલું ઘનશયામ પિયાકું,બિધિને ન દીની રે મોયે પંખિયાં પિયાકી સૂરત સંભારત એક ટક,માનું ચિતારે રે ચિત્ર લખિયાં પ્રેમાનંદ પિયા બિના પ્યારી,જલ બિના ન્યારી રે જેસે કખિયા

  • 90 અંખિયાં મેં જાદુ ભારી ગિરિધારી

    અંખિયાં મેં જાદુ ભારી ગિરિધારી રાજ કરકર ટોના શ્યામ રે સલોનારસબસ કીની સબ વ્રજનારી રાજ ભૃકુટી કુટિલ ચપલ દ્રગ સુંદરઅજબ ઠગારી હૈ બીચ શાઈકારી રાજ અમલ કમલ દલ સમ અંખિયન બીચઅતહિં અનોખી રેખેં રતનારી રાજ શ્રી ઘનશ્યામ કી દ્રગન છટા પરપુલકી પ્રેમાનંદ જાત બલિહારી રાજ