-
18 મને પ્યારી લાગે મૂર્તિ તમારી
મને પ્યારી લાગે મૂર્તિ તમારીઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી કુમકુમનો ચાંદલો છે ભાલે તિલક વચ્ચે,હાં રે તમે ભાળો ને ભ્રમણા ભૂલાયે…ઘનશ્યામજી પ્યારી કાને કુંડળ હરિને માથે મુગટ શોભે,હાં રે કંઠે ધારી માણેક જડી માળાઘનશ્યામજી પ્યારી જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે,હાં રે તમારી કેડે કસ્યો છે કંદોરોઘનશ્યામજી પ્યારી મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ,હાં રે […]
-
17 મુને વાલા લાગો છો વનમાળી
મુને વાલા લાગો છો વનમાળી,હૈડામાં મુને વાલા લાગો છો વનમાળીમુને વાલા લાગો છો વનમાળીવાલા લાગો છો લટકાળા લાલામારા નૈણા ઠરે છે ભાળી ભાળી,હૈડામાં મુને વાલા લાગો આઠો પહોર આવી વસી અંતરમાંવાલા મૂર્તિ તમારી મરમાળી,હૈડામાં મુને વાલા લાગો બાંધ્યા છે બાજુકાજુ ફૂલડાની માળીગળે લાગે છે અતિ રૂપાળીહૈડામાં મુને વાલા લાગો મનડા હરો છો મીઠું મીઠું ગાવતાવળી […]
-
16 જુવો છબી શ્યામ સુંદરવર કેરી
જુવો છબી શ્યામ સુંદરવર કેરી રેહીરની નાડી સૂંથણલી સોનેરી રેજુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રેજરકસી, હા જરકસી જામો બુટ્ટાદાર રેજરકસી જામો બુટ્ટાદાર રેસિયો કમર સોનેરી કટાર રેજુવો છબી, જુવો છબી શ્યામ સુંદરવર કેરી રે શિર પર, શિર પર પાઘ પેચાળી નવરંગી રેશિર પર પાઘ પેચાળી નવરંગી રેકાને ગુચ્છ ગુલાબી માથે કલંગી રેજુવો છબી, […]
-
15 અક્ષરના વાસી વાહલો આવ્યા
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર,નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજઅક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર અવની પર આવી વાહલે સત્સંગ સ્થાપ્યોહરીજનો ને કોલ કલ્યાણનો આપ્યો રાજઅક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર પાંચે વર્તમાન પાળે બાઈઓ અને ભાઈઓહરીજન સાથે કીધી સાચી સગાઈઓ રાજઅક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલોપડી વસ્તુ કોઈની […]
-
14 શોભે શોભે રસીકવર છેલ રે
શોભે શોભે રસીકવર છેલ રેહરિ ધર્મ કુંવર સુખકારી રાજત શિરપર જરકસી પગીયાબંકી કલંગી લટકેલ રેશોભે શોભે રસીકવર ગજરા શેખર હાર બાજુ બંધગુછ ગુલાબી ધરેલ રેશોભે શોભે રસીકવર કેસર તિલક મનોહર કિનોકુંડળ નંગ જડેલ રેશોભે શોભે રસીકવર કૃષ્ણાનંદ કહે નાથ નીરંતરઉરમા વસો અલબેલ રેશોભે શોભે રસીકવર
-
13 જનમ સુધાર્યો રે હો મારો
જનમ સુધાર્યો રે હો મારોમળીયા હરિવર ધર્મ દુલારોજનમ સુધાર્યો રે હો મારો કરુણા અતિસે રે હો કીધીભવજળ બુડતા બાહે ગ્રહી લીધીજનમ સુધાર્યો રે હો મારો મુજ પર અઢળક રે હો ઢળિયાકરુણા કરી ઘેર બેઠા મળીયાજનમ સુધાર્યો રે હો મારો આનંદ ઉરમા રે હો ભારીહવે હુ ના રહુ કોઇ ની વારીજનમ સુધાર્યો રે હો મારો હરિ […]
-
12 મંદિર આવો માણીગર માવા
ખમ્માખમ્મા રે વાલા ખમ્માખમ્મા,મંદિર આવો માણીગર માવા,માવા તમને ખમ્મા ખમ્મા.ખમ્મા રે ઘણી ખમ્મા માવા,ખમ્મા રે ઘણી ખમ્મા,મંદિર આવો હો વાલારે હરખભરી,ઉભી વાટ જોઉં છું,આવો મારા અંગભીના,રાવ માવા હો,તમને ખમ્મા ખમ્મા.મંદિર આવો હો વાલારે મીઠડા લઈને,તમને મોતીડે વધાવું,દુધાડે પખાળું તારા પાવ માવા,તમને ખમ્મા ખમ્મા.મંદિર આવો હો વાલારે આશ ઘણી છે,તારું વદન જોવાને,તમ પર ઘણું મને ભાવ […]
-
11 સુંદરવર શણગાર સજીને
સુંદરવર શણગાર સજીને,સિંહાસન પર શોભે રે,હરિવર કેરું રૂપ જોઇનેમુનીવરના મન લોભે રે,સુંદરવર શણગાર છોગલીયા ફૂલડાં કેરા છાયા,મોલીડાને માથે રે,ઓરે ભમરા મતવાલા થઇ,ડોલે માથે માથે રે,હરિવર કેરું રૂપ જોઇનેમુનીવરના મન લોભે રે,સુંદરવર શણગાર બાજુ ભાલ તિલક કેસરનું,રૂડું રંગ ભરેલું રે,ભ્રુકુટી નેણ નસિકા ભાળી,તનપુર ભાન કરેલું રે,હરિવર કેરું રૂપ જોઇનેમુનીવરના મન લોભે રે,સુંદરવર શણગાર ગોળકપોળક કર્ણ શુભ […]
-
10 આજ સખી આનંદની હેલી
આજ સખી આનંદની હેલી,હરિમુખ જોઇને હું થઇ છું ઘેલી,આજ સખી… મહારે મુનિના ધ્યાનમાં લાવે,તેરે શ્યામળીયોજી મુજને બોલાવે,તેરે શ્યામળીયોજી મુજને બોલાવે,આજ સખી… જેસુખને બ્રહ્માંભવ ઈચ્છે,તેરે શ્યામળીયોજી મુજને રે પ્રિય છે,તેરે શ્યામળીયોજી મુજને રે પ્રિય છે,આજ સખી… નાં ગઈગંગા ગોદાવરી કશી,ઘેર બેઠા મળ્યા ધામના વાસી,ઘેર બેઠા મળ્યા ધામના વાસી,આજ સખી… જેરામકહે સ્વામી સહેજે રે મળ્યા,વાટની વાટમાં ભાળ્યો […]
-
09 શ્યામ સનેહી ઘેર આવ્યા
શ્યામ સનેહી ઘેર આવ્યા,ઘનશ્યામ આવ્યાશ્યામ સનેહી ઘેર આવ્યાહેતે હરી ઘેર આવ્યા,શ્યામ સનેહી ઘેર આવ્યાઘનશ્યામ આવ્યા,શ્યામ સનેહી ઘેર આવ્યા… સામૈયું લઈને શ્યામ સુંદરને,શ્યામ સુંદરનેસામૈયું લઈને શ્યામ સુંદરને,મોંઘે મોતીડે વધાવ્યા……2,શ્યામસનેહી ઘેર આવ્યાહેતે હરી ઘેર આવ્યા… દુધડે ચરણ પખાળ્યા પ્રભુના,પખાળ્યા પ્રભુનાદુધડે ચરણ પખાળ્યા પ્રભુના,પાટ ઉપર પધરાવ્યા……2,શ્યામસનેહી ઘેર આવ્યાહેતે હરી ઘેર આવ્યા… બંગલા ઉપર બાંધી હિંડોળો,બાંધી હિંડોળોબંગલા ઉપર બાંધી […]