-
26 હમ પરદેશી પંછી મુસાફીર
હમ પરદેશી પંછી મુસાફીર આયે હે સહેલાણીરેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાણીહમ પરદેશી પંછી મુસાફીર ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાનીઆ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીંહમ પરદેશી પંછી મુસાફીર ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હૈ હેરાનીદેખો દુનિયા યું ચલી જાવે જૈસે નદીયાં કા પાનીહમ પરદેશી પંછી મુસાફીર પરદેશી […]
-
25 સુમિરન કરિ લે મેરે મના
સુમિરન કરિ લે મેરે મના,તેરી બીતી ઉમર હરિનામ બિના હસ્તિ દંત બિનુ, પંછી પંખ બિનુ,નારી પુરૂષ બિના,વૈશ્યા પુત્ર પિતા બિનુ હોતા,વૈસે પ્રાણી જ્ઞાન બિના… દેહ નૈન બિનુ, રૈન ચન્દ બિનુ,મન્દિર દીપ બિના,જૈસે તરૂવર ફલ બિન હીના,વૈસે પ્રાણી જ્ઞાન બિના… કૂપ નીર બિનુ, ધનુ ક્ષીર બિનુ,ધરતી મેહ બિના,જૈસે પંડિત વેદ બિનુ હીના,વૈસે પ્રાણી જ્ઞાન બિના… કામ […]
-
23 ભુલ્યો મન ભવરાં કા ભમ્યો
ભુલ્યો મન ભવરાં કા ભમ્યો દિન ને રાતમાયા ને બઘલ પ્રાણી સમજયો ક્વિ શુધ્ધ વાત કુંભ કાચો ને કાયા જાદરી જોઇને કરો રે જતન.વણસતાં વાર નહિં લાગે, નહિં રાખો રુડું રતન કે ના છોરું કે ના વાછરું કે ના માય ને બાપ.અંત કાળે જાવું એકલાં સાથે પુણ્ય ને પાપ જે ઘરે નોબત વાગતી, રુડા છત્રીસ […]
-
22 રમતાં જોગી આયા નગરમાં
રમતાં જોગી આયા નગરમાં (2)રમતાં જોગી આયા…જી,આનંદ આનંદ છાયાનગરમાં રમતાં જોગી આયા …(1) પાંચ પુરૂષ ઔર પચ્ચીસ નારી,એક નારીને ઉપજાયા,ગુણ અવગુણથી ખેલે છે ન્યારા,અપના દેશ બતાયા….નગરમાં (2) પાંચ પચ્ચીસ કો એક ઘેર લાવો,દમકા દોર ચલાવો,ઇંગલા પિંગલા તાલ મિલાવેઅપના રૂપ દિખાયા…..નગરમાં (૩) કોણ ઘેર સુતા,કોણ ઘેર જાગે,કોણ ઘેર મનકો ઠેરાયા,કોણ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,કોણ શબદ […]
-
21 રામ નામની પ્યાસી મારા
રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરા,ભલે ને આયો રે મારારામ નામના પ્યાસી…… (1) મૃત્યુ લોકમાં આયો ભમરો,વૈકુંઠનો રહેવાસી,ઝળહળ ઝળહળ જ્યોત જલત હૈ,અધર તખત પર જોયું જાગી ભમરા,ભલેને આયો રે…(2) રામ નામની પ્યાસી મારા,હરી નામની પ્યાસી ભમરાસતનામની વાત કરીલે,સુન મુન રહ્યો ઉદાસી,પ્રેમનો પ્યાલો મારા ગુરૂજીએ પાયો,એની ભેદ ભ્રમણાં ભાગી,ભમરા ભલેને આયો રે……3) રામ નામની પ્યાસી […]
-
20 પાની મેં મીન પ્યાસી
પાની મેં મીન પ્યાસી,મોડે દેખત આવે હાંસી… આત્મ જ્ઞાન વિના નર ભટકે,કોઇ મથુરા કોઇ કાશી,પિંડ દાન દેવેપિતરન કો,ભક્તિબિના સબ નાશી….પાની મેં મીન (1) મૃગ કે તનમેં હૈ કસ્તુરી,સુંઘત ફિરત સબ ઘાસી,ઘટ મેં વસ્તુ મર્મ નહિં જાને,ભુલત ફિરે ઉદાસી…પાની મેં મીન (2) જા કે ધ્યાન ધરત વિધિ હરીહર,મુનિજન સહસ અઠારી,સો તેરે ઘટ માંહિ બિરાજે,પરમ પુરૂષ અવિનાશી…પાની […]
-
19 મન મસ્ત હુઆ તબ કયું બોલે
હિરા પાયા ગંઠ ગંઠરીયાયો,બાર બાર વાકો કયું ખોલે….મન મસ્ત હાલાંકિ થી જબ ચારી તરાઝુ,પૂરી ભયી તબ કયું ન તોલે….મન મસ્ત સુરત કાલરી ભયી મતવારી,મડવા પે ગાયે બિન તોલે….મન મસ્ત હંસા પાયે માન સરોવર,તલ તલિયા કયું ડોલે…મન મસ્ત તેરા સાહિબ હૈ ઘટ મંહિ,બાહર નૈના કયું ખોલે…મન મસ્ત કહત કબીર સુનો ભાઇ સાધો,સાહિબ મિલ ગયે તિલ ઓલે…મન […]
-
18 કબકા ભયા વૈરાગી
કબકા ભયા વૈરાગી,કબકા ભયા વૈરાગી,હવે આનંદ લેર લાગી કબીરા,કબકા ભયા વૈરાગી..(1) ચંદા નોતા, સૂરજ નોતા,નોતા નવલખ તારા,શિવ ભોલે કા જે દી જન્મ નોતા,તેદિના ભેખ અમારા…(2) જનની નોતી ત્યાં જનમ ધરુંગા,નીર નહીં ત્યાં નાઉંગા,પૃથ્વી નોતી ત્યાં પાંવ ધરુંગા,ખંડ નોતા ત્યા જાઉંગા…(3) સત્ય જુગમેં સત પાવડી ધરુંગા,દ્વાપરમેલિયા દડા,વ્રતા જુગમેં આદંબર બાંધ્યો,કલિયુગમેં જોલી ઝંડા …(4) સે સેજે સદ […]
-
17 રામ રસ ઐસો હૈ મેરે ભાઇ
રામ રસ ઐસો હૈ મેરે ભાઇ,જે કોઇ પીવે અમર હો જાય,એના જનમ મરણ મટી જાય,રામ રસ ઐસો હૈ મેરે ભાઇ…રામ રસ (1) મીઠા મીઠા સબ કોઇ પીવે,કડવા ન પીવે કોઇ,એક બાર જો કડવા પીવે તો,સબસે મીઠા હોય…રામ રસ (2) ઊંચા ઊંચા સબ કોઇ ચાલે,નીચા ચાલે નહીં કોઇ,એક બાર જો નીચા ચાલે તો,સબસે ઊંચા હોય…રામ રસ […]
-
16 રામ રહિમા એકૈ હૈ રે
રામ રહિમા એકૈ હૈ રે,કાહે કરો લડાઇ,વહી નિરગુનિયા અગમ અપારા,તીનો લોક સહાઇ… વેદ-પઢન્ત પંડિત હોવે,સત્યનામ નહીં જાના,કહે કબીરા ધ્યાન ભજન સેપાયા પદ નિરવાના…. એક હી માટી કી સબ કાયા,ઉંચ નીચ કોઉ નાંહી,એક હી જ્યોતિ બરે કબીરા,સબ ઘટ અંતર માંહીં…. થહુ અનુમોલક જીવન પાકે,સતગુરૂ સબદી ધ્યાઓ,કહે કબીરા અલખ મેં સારી,એક અલખ દરસાઓ…