-
15 કર ગુજરાન ગરીબી મેં
કર ગુજરાન ગરીબી મેં.મગરૂરી કયું કરતાં હૈ… મુલ્લા હોકર બાંગ પુકારે,જાણે સાહેબ બહેરા હૈ,કીડી કે પાંવ મેં નૈપુર બાજે,વોહ ભી માલિક સુનતા હૈ…કર ગુજરાન…(1) બ્રાહ્મણ હો કર વાંચે પોથી,સંધ્યા સુમિરણ કરતાહૈ,તીન બખત જો સ્નાન કરતાં હૈ,યું નહીં સાહેબ મિલતા હૈ….કર ગુજરાન…(2) જોગી હોકર જટા વધારે,લંબી માલા જપતા હૈ,કુડ કપટ સબ મન મેં રાખે,યું નહીં માલિક […]
-
14 હમ પંછી પરદેશી મુસાફિર
હમ પંછી પરદેશી મુસાફિર,આયે સેલાની,રહેવું તમારી નગરીમાં,જબ લગ હો દાનાપાની… ખેલ કર ખેલ કર ખેલ કરી લે,આ ખેલ ચૌગાની,આ અવસર ફેર નહી આવે,ફેર મિલન કો નાહીં…રહેવું તમારી… ચેતન હોકર ચેતજો ભાઇ,નહીંતર હૈ હેરાની,દેખો દુનિયા યં ચલી જાવે,જૈસે નદીયા કા પાની…રહેવું તમારી… પરદેશીની પ્રિતડી માટે,ડુબ ગઇજિદંગાની,બોલ્યું ચાલ્યું માફ કરજો,રખના મહેરબાની…રહેવું તમારી… મનુષ્ય દેહ મહા પદારથ,હૈ પારસ […]
-
13 દેખો લોકો નાવ મેં
દેખો લોકો નાવ મેં,નદીયા ડુબી જાય… ઘડી ન ડુબે ઘડા ન ડુબે,હાથી મલમલ નાય,પાણી ચડ્યા કોટ કાંગરે,કીડીયાં પ્યાસી જાયદેખો લોકો… એક અચંબા હમને દેખ્યા,કુવા મેં લગ ગઇ આગ,કાદવ કિચડ સબ જલ ગયા,મછીયા હો ગઇ સાફદેખો લોકો… સારું કુંવારી વહુ પરણેલી,નણદલ સુવાવડ ખાય,દેખન વાલી એ પુત્ર જનમ્યા,પડોશણ હાલરડાં ગાયદેખો લોકો… કહત કબીરા સુનો ભાઇ સાધો,ઉલટા ભેદ […]
-
12 મેરા ખલકા ભરી દે આનંદ કા
મેરા ખલકા ભરી દે આનંદ કા,આનંદ કા પરમાનંદ કા…. ખેતર ખેડયા મેં પથ્થરા ખેડ્યા,મતા ન ખેડ્યા એક મન કામેરા ખલકા ભરી દે… ગંગા ન્હાયા યમુના ન્હાયા,મતા ન ન્હાયા એક મન કામેરા ખલકા ભરી દે… વાઘ માર્યા મેં સાવજ માર્યા,મતા ન માર્યા એક મન કામેરા ખલકા ભરી દે… કહેત કબીર સુનો ભાઇ સાધુમૈં બાલક સામાનંદ કામેરા […]
-
11 જતન કરી રાખો ગુરુ કા જોલી
જતન કરી રાખો ગુરુ કા જોલી ઝંડા,ગુરુ કા જોલી ઝંડા શેની કા મન રંગા.. સબ દેવન માં શિવજી બડે હૈ,તીરથ મેં બડી ગંગા,તીન જનોને ડૂબકી દીની,પાર ઉતર ગયે નંગા….જતન કરી તીન જનોને ગઠરી બાંધી,સાથ ચલા એક નંગા,તીન જનોને ગઠરી ખોલી,નંગા મચાવે દંગા….જતન કરી કહત કબીર સુનો ભાઈ સાધુ,યે પદ હૈ અડભંગા,યે પદ કી કોઈ કરે […]
-
10 સંતન કે સંગ લાગ રે
સંતન કે સંગ લાગ રે,તેરી ભલી બનેગી…. હંસન કે ગતિ હંસ હી જાને,ક્યાં જાને કોઈ કાગ રે…..સંતન કે સંગ સંતન કે સંગ પૂર્ણ કમાઈ,હોય બડો તેરે ભાગ રે…..સંતન કે સંગ ધ્રુવકી બની પ્રહલાદકી બન ગઈ,ગુરૂ સુમિરન બૈરાગ રે.…..સંતન કે સંગ કહત કબીર સુનો ભાઈ સાધો,રામ ભજન મેં લાગ રે….સંતન કે સંગ
-
09 ભાઈ મારો સાથીડો રિસાણો
ભાઈ મારો સાથીડો રિસાણો,તેને કોણ મનાવા જાય….. કાચી માટીના ઘડા ઘડુલા,પલમાં ફૂટી જાય,પરદેશીની પ્રિતડી તેપળમાં તૂટી જાય….ભાઈ મારો સાથીડો….. પિંજરમાંથી પોપટ હાલ્યોપીંજરું જોલા ખાય,સરખી મળી સાહેલડીઓ કઈઅવળા મંગળ ગાયભાઈ મારો સાથીડો…. પાંચ તત્વોનો પીયુ હમારો,તે છોડ્યો કેમ જાય,જ્ઞાન ગરીબી રાખું હ્રદયમાં,થનાર વસ્તુ થાયભાઈ મારો સાથીડો….. સતગુરુ નું સમરણ કરતાં,હૃદય કમલ ખુલી જાય,કહત કબીરા સુનો ભાઈ […]
-
08 વાહ રે ફકીરી મેરે સંતન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કીસંતન કી મેરે મહંતન કી…. નામ અનામ મૈં નિશદિન રટુ,તોડું હું તો ત્રિવિધ તાપન કીવાહ વાહ રે… લોભી મોહ અને કામને મારી,એ ગરદન પકડું મે ક્રોધન કીવાહ વાહ રે…. પાંચ પચ્ચીસ કો કેદ કરીને,દુવાઈ ફિરાઉ મેં આ મન કીવાહ વાહ રે…. અધર તખત પર ગુરુજીના આસન રાખી,પછી લગાવું સમાધિ […]
-
07 ઇતના ભેદ ગુરૂ હમકો બતા દો
ઇતના ભેદ ગુરૂ, હમકો બતા દો,સમજ પકડ ગુરુ, મોરી બૈયાં રે હો જલ કેરી મછિયા જલમાં વિયાણી,ઇંડા એનાં અધર જમાયા હો જી,ઇ રે ઇંડામાં છીંડા નોતાં,પવન કહાં સે પધરાયા રે હો જી…ઇતના ભેદ …. ધરતી કા બાવે ચુલા રે બનાયા,આસમાન તવા રે બનાયા,ચાર ચાર જુગની લકડી,ધુંઆ એનાં કહાં જઇ સમાયા હોઇતના ભેદ… ગગન મંડળમાં ગૌઆવિયાણી,ગોરસ […]
-
06 સાચાં સાગરનાં મોતી
જોતાં રે જોતાં રે અમને જડિયાં રેસાચાં સાગરનાં મોતી લીલાં લીલાં મોતીડાં રે હાં…સંતો ભાઈ ! પીળાં પીળાં મોતીતખત ત્રીવેણી ના તીરમાં રે….સાચાં સાગરનાં મોતી જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈનેણલે પીરોતીગગન મંડળમાં હીરલા રે….સાચાં સાગરનાં મોતી ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈકોઈ લાવો ગોતીએનો રે બનું રે હું તો દાસ રેસાચાં સાગરનાં મોતી […]