આવી આસોની રઢીયાળી રાત મોરી માં
હે માં… હે માં
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં
હે રૂડો ગરબો, હે રૂડો ગરબો
હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં