Category: 28 માતાજીના ગરબા

  • 155 મળ્યા માં ના આશીર્વાદ

    મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છેમળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છેમાના રે પ્રતાપે મારે લેર લીલા લેર છેસુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છેસુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છેમળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છેમળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છેમાના રે પ્રતાપે મારે […]

  • 154 ફૂલ ગજરો રે મારો હીર ગજરો

    હે ફૂલ ગજરો રે મારો હીર ગજરોગુથી લે માલણીયા મારો હાથ ગજરો … ચામુંડમા ના કાજે લાવુ હીર ગજરોરણચંડી ના કાજે લાવુ હીર ગજરોગુથી લે માલણીયા મારો હાથ ગજરોગુથી લે માલણીયા મારો હાથ ગજરો હે ફૂલ ગજરો રે મારો હીર ગજરોફૂલ ગજરો રે મારો હીર ગજરોગુથી લે માલણીયા મારો હાથ ગજરોગુથી લે માલણીયા મારો હાથ […]

  • 153 વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય

    વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાયવરસે ભલે વાદળી ને વાયુ ભલે વાયમાંડી તારો દીવડો તોઈ ના બુજાઈહે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાયવરસે ભલે વાદળી ને વાયુ ભલે વાયમાંડી તારો દીવડો તોઈ ના બુજાઈહે માંડી તારો દીવડો તોઈ ના બુજાઈ ભલેને આવે માંડી આંધી તુફાનોભલેને આવે માં […]

  • 152 તાતણીયા ધરા વાળી ખોડલ માં

    તાતણીયા ધરા વાળી ખોડલ માંબાલુડા કરે પોકાર ખોડીયાર આવો માં રમવાબાલુડા આપના પાયે પડીનેવિનવે છે વારંવાર ખોડીયાર આવો માં રમવાપ્રગટ્યા તમે આજ રાજપરા ગામેબેડા તાતણીયે ખોડલ ધર્યા નામબોલાવે માડી તારા બાળખોડીયાર આવો માં રમવા અવગુણ સામે જોશો ના માવડીમાતા કુમાતા થાશો ના માવડીછોરું ની ભૂલો ભૂલનાર ખોડીયાર આવો માં રમવાભક્તો ને કાજે માડી દેહ તમે […]

  • 151 ધન ધન છે કચ્છની ધરતી

    ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતીમઢમાં આશાપુરા મઢવાળીધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતીમઢમાં આશાપુરા મઢવાળીધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતીમઢમાં આશાપુરા મઢવાળી દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયાદેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયાઆપો આપ આશાપુરા રૂપે બિરાજ્યાઆપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા એ મૂર્તિ આપો આપ એ માંએ મૂર્તિ આપો આપ પ્રગટી […]

  • 150 પંખીડા તું ઉડી જાજો પાવાગઢ

    પંખીડા તું ઉડી જાજો પાવાગઢ રેમહાકાળીને જઇને કહેજો ગરબે રમે રેપંખીડા.. ઓ પંખીડા.. ઓલ્‍યા ગામના સુથારી વીરા વ્‍હેલા આવો રેમારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રેસારા લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રેમારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રેપંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા.. ઓલ્યા ગામનાં દોશીડા વીરા વ્‍હેલા આવો રેમારી મહાકાળીને કાજે રૂડી ચૂંદડી […]

  • 149 મારી કુળદેવી ની મેર છે

    મારી કુળદેવી ની મેર છેમારે લીલા લેર છેમારી કુળદેવી ની મેર છેમારે લીલા લેર છેમારી કુળદેવી નો દીવો અખંડ મારા ઘેર છેમારી કુળદેવી નો દીવો અખંડ બળે ઘેર છેમારી કુળદેવી ની મેર છેમારે લીલા લેર છેમારી કુળદેવી ની મેર છે હો માંયે મને માંગ્યા વગર ઘણું બધું દીધું છેનસીબના રે દ્વાર ઉઘાડી સુખનું સવાર કીધું […]

  • 148 લાખ લાખ દીવડાની

    લાખ લાખ દીવડાની,હે માંડવી રે રંગ માંડવડી લાખ લાખ દીવડાની, હે માંડવી રે રંગ, માંડવડીલાખ લાખ દીવડાની, માંડવી રે રંગ, માંડવડીકાંઈ ધરતીના ઢાળ્યા બાજોટ, રંગ રંગ માંડવડી!હે… રંગ રંગ માંડવડી! આસો માસ, સોનવે નોરતા રે રંગ, માંડવડીહે જેને ગરબે ગગન કેરી ગોખ, રંગ રંગ માંડવડી!હે… રંગ રંગ માંડવડી!લાખ લાખ દીવડાની, માંડવી રે રંગ, માંડવડીકાંઈ ધરતીના […]

  • 147 મને મારી ખોડલ માં વ્હાલી

    વ્હાલી વ્હાલી રેમને મારી ખોડલ માં વ્હાલી, વ્હાલી વ્હાલી રે મારી ખોડલ માં વ્હાલી,મારો હાંક સાંભળીને દોડી આવે માવડી… હે ખોડલ ખમકારી, ગળધર વાળી,માં તું મારી ત્રિપુરારી,મગર પર સવારી શોભે ભારી,ખમ્મા ખમ્મા ખોડલ માડી જી રે ખમ્મા… તારી રમત છે ન્યારી ઓ માડી ખોડિયાર,ભક્તોના દુઃખડા તું પળમાં નિવારે,વ્હાલી વ્હાલી રે મારી ખોડલ માં વ્હાલી…

  • 146 ઘમ્મર ઘમ્મર ઘૂમતો મારી અંબે માનો

    ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘૂમતો રે,હે મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મરઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મરઘૂમતો રે….હે મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયોઅંબે માનો ઘમ્મર ઘડુલીયો ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મરઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘૂમતો રે..કે મારી મહાકાળી નો ઘમ્મર ઘડુલીયોમહાકાળી નો ઘમ્મર ઘડુલીયોઘમ્મર ઘમ્મર ઘમ્મરઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય હે..સામે ની પોળ માં […]