Category: 28 માતાજીના ગરબા

  • 145 ઢોલિડા તું એવો તું એવો કોઈ તાલ

    ઢોલિડા તું એવો,હે તું એવો કોઈ તાલ વગાડ રે,આજ ગરબામાં ધૂમ મચી જાય રે,આજ ગરબામાં ધૂમ મચી જાય…ઢોલિડા… ઢોલિડા…ઢોલિડા…ઢોલિડા… ઢોલિડા… આવી છે અંબરથી અજવાળી રાત રે,હિયું હરખે ને મન મલકાતું રે…આવી છે અંબરથી અજવાળી રાત રે,હિયું હરખે ને મન મલકાતું રે…હે…મને ગમશે,હેમને ગમશે આ રાતના ઉજાગરા,આજ ગરબામાં ધૂમ મચી જાય રે,આજ ગરબામાં ધૂમ મચી જાય…ઢોલિડા… […]

  • 144 પૃથ્વીમાં પાવાગઢ મોટો રે

    પૃથ્વીમાં પાવાગઢ મોટો રેપૃથ્વીમાં પાવાગઢ મોટો રેફરતી ડુંગરીયાની છાયપૃથ્વીમાં પાવાગઢ મોટો રેફરતી ડુંગરીયાની છાયપૃથ્વીમાં પાવાગઢ મોટો રે ડુંગર ઉપર બેઠી બંને બેનડીયુંડુંગર ઉપર બેઠી બંને બેનડીયુંકાળી ભદ્રકાળી સોહાયપૃથ્વીમાં પાવાગઢ મોટો રેકાળી ભદ્રકાળી સોહાયપૃથ્વીમાં પાવાગઢ મોટો રેફરતી ડુંગરીયાની છાયપૃથ્વીમાં પાવાગઢ મોટો રે એતો ઊંચેરો આભને આંબતો રેએતો ઊંચેરો આભને આંબતો રેએતો વાદળથી કરતો વાતપૃથ્વીમાં પાવાગઢ મોટો […]

  • 143 રંગે રમે આનંદે રમે રે

    રંગે રમે આનંદે રમે રેઆજ નવદુર્ગા રંગે રમે આદિત્યે આવિયા અલબેલીમંડપમાં મતવાલા રે ભમેઆજ નવદુર્ગા રંગે રમે સોળે શણગાર માના અંગે સુહાવેહીરલા રતન માને અરૂણા સમેઆજ નવદુર્ગા રંગે રમે મંગળવારે માજી છે ઉમંગમાંચાચર આવીને ગરબે રમેઆજ નવદુર્ગા રંગે રમે બુધવારે માજી બેઠા વિરાજેરાસ વિલાસ માએ ગાયો છેઆજ નવદુર્ગા રંગે રમે ગુરુવારે મા ગરબે રમે છેચંદન […]

  • 143 પ્રથમ ગણપતિ નું નામ તમે લેજો રે

    પ્રથમ ગણપતિ નું નામ તમે લેજો રે,પછી અંબા અંબા એમ કહેજો રે. વિઘ્ન હરજો ને મંગળ કરજો રે,પહેલાં પાયે લાગુ પ્યારે બાપા રે. સિદ્ધિ વિનાયક નામ તમારું રે,ભક્તજનોના હૈયાનો હારું રે. ઢોલ નગારા ને ડમરું વાગે રે,ઝાંઝ ઝાંઝરીના ઝાઝેરિવા વાય રે. માતા પાર્વતીના પ્યારા લલા રે,સૌના સંકટ કાપવા આવો રે.

  • 142 આવ્યા દીવડીયે ઝગમગતા

    આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યાંઆવ્યા ફૂલડિયે મધમધતા, માના નોરતા આવ્યાહે માના નોરતા આવ્યા, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમધતા, માના નોરતા આવ્યા હે… માની માંડવડી શણગારો,ફરતી ઉભી ઝુલ ની કિયારીમૂર્તિ શોભે – મંગલ કિયારી, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યા હે…માનો ગરબો શણગારો,ઉપર દીવડા પ્રગટાવોગરબે શોભે નાર-નારી, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમગતા માના […]

  • 141 મારો અમર રાખોને ચુડી ચાંદલો

    હો મૈયા માંગુ તારી પાસમારી પુરી કરજો આશહે મૈયા માંગી માંગી માંગુ હું તો એટલુંમારો અમર રાખોને ચુડી ચાંદલો હું તો આવી તારે પાસતું છે દલડાની દાતારમાંડી જુગ જુગ રાખો મારી જોડ રેમારો અમર રાખોને ચુડી ચાંદલો જેવી રામ સીતાની જોડએવી રાખો મારી જોડહે માંડી જુગ જુગ રાખો મારી જોડ રેમારો અમર રાખોને ચુડી ચાંદલો […]

  • 140 મા મોગલ તારો આશરો

    માઁ મોગલ તારો આશરોઓ માઁ, ઓ માઁ, ઓ માઁ(માઁ મોગલ તારો આશરો)(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પણીયારો દેજેઆંગણિયે પારણા ઝુલાવજેમાઁ, આંગણિયે પારણા ઝુલાવજેદીવાની દિવેટ ને ઘી થી પલાળજે નેનેહડા રૂડાં દીપાવજેમાઁ, નેહડા રૂડાં દીપાવજેકે તારા ચરણોની ચડતી રાખજે…, માઁકે તારા છોરૂડા ચડતી રાખજેમાઁ રાખજે ને આયલ ભણજેને મીઠો હોંકારોઓ, માઁ […]

  • 139 અંબામાના ઉંચા મંદિર નીચા મોલ

    અંબામાના ઉંચા મંદિર નીચા મોલઝરૂખડે દિવા બળે રે લોલમા તારા ઉંચા મંદિર… અંબા માના ગોખ ગબ્બર અણમોલ કેશિખરે શોભા ઘણી રે લોલઅંબામાના ઉંચા મંદિર… આવી આવી નવરાત્રી ની રાતો કેબાળકો રાસ રમે રે લોલમા તારા ઉંચા મંદિર… અંબે મા ગરબે રમવા આવો કેબાળ તારા વિનવે રે લોલઅંબામાના ઉંચા મંદિર… અંબા માને શોભે છે શણગાર કેપગલે […]

  • 138 બિરદાળી બહુચર માડી

    બિરદાળી – બહુચર માડીબિરદાળી, બહુચર માડી શંખલપુર વાળીભવાની પૂરજે આસ અમારી,પૂરજે આસ અમારી મેં તો ગરબો કોરાવી કોડ કીધા,ગરબે રમવા સહિયર ને બોલ દીધાઆસોપાલવ ને તોરણે સજાવી,દીવડે અનેરા કોલ કીધા,દીવડે અનેરા બોલ કીધા, આસો ની, માં આસો ની રાતડી રૂપાળી,પધારો મારા માડી, ભવાની પૂરજે આસ અમારીપૂરજે આસ અમારી,બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળીભવાની પૂરજે આસ અમારી,પૂરજે […]

  • 137 ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની

    ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાનીપૃથ્વી પહેલા તમારો વાસજુગ પહેલા પ્રગટી તું જોગણી નોહતા સુરજ ને માડી નોહતા ચાંદલિયાનોહતા દેવો ના દરબારનોહતા દેવો ના દરબારપાતાળે જઈને માએ પીંડ જ રોપીયોતેના પડ્યા છે બે ભાગતેના પડ્યા છે બે ભાગ પંચ તત્વો નું માએ પુતળું બનાવ્યુંતેમાં પૂર્યા છે માએ પ્રાણતેમાં પૂર્યા છે માએ પ્રાણજુગ પહેલા પ્રગટી […]