14 રે કાન્હા હું તને ચાહું


રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું

કેમ રે વિસારી પ્રીત રે ગોપાલા
તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા
રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું

રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું

કેમ રે વિસારી પ્રીત રે ગોપાલા
તું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલા
રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું
તારા વિના વેરણ લાગે આ રાતડી
વાટ્યુ જુવે છે મારી આંખડી
ઓ રે કાન્હા હું તને ચાહું
હું તને ચાહું


Leave a Reply

Your email address will not be published.