Category: 29 કાનુડાના ગરબા

  • 129 વૃંદાવનમાં થનકાર થનક

    વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈરાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈબીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં… નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડોઘુંઘરીયાળો કટી ઓપે કંદોરોમોરમુકુટ મણી વાંકડો અંબોડોકુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાનતાળી લૈ લૈ લૈ… વૃંદાવનમાં… વાગે તાલ ને કરતાલ સંગ તાળીકોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળીમદનગાન મુખ્ય ગાયે વનમાળીબોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈનહ્રદય […]

  • 128 વેણુ વગાડતો આવ્યો યશોદાનો કાનુડો

    વેણુ વગાડતો… વેણુ વગાડતોવેણુ વગાડતો… ગાયો હંકારતોઆવ્યો યશોદા નો કાનુડો માથે છે મોરપીંછ કેડે કંદોરોહળવેથી હળવેથી કાનુડો આવતોપનઘટ ની કેડીએ મારગડો રોકતોવેણુ વગાડતો… સૈયર સૌ કાન ને હેતે રમાડ્યામટુકીથી મટુકીથી મહીડા ચોરાવ્યામહીડા ચોરાવીને દલડા ચોરાવતોવેણુ વગાડતો…

  • 127 કાનુડો જીલવા હાલ્યો

    કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડે પાડી રે,કાનુડો ઝીલવા હેંડ્યો રે, ગોપીઓ છેડે પાડી રે.કાનો મારો ડાયો થાજે રે, આજનો દાડો રેવા દેજે રે,કાનો મારો ડાયો થાજે રે, આજનો દાડો રેવા દેજે રે. લાંબા લાંબા ચોટલા વાળી રે, કાનાની વહુ રૂપાળી રેલાંબા લાંબા ચોટલા વાળી રે, કાનાની વહુ રૂપાળી રેકાળા કાળા ખમકા વાળી રે કાનાની […]

  • 126 મને કૃષ્ણ જોયાના કોડ

    મને કૃષ્ણ જોયાના કોડ,હાંરે મને વા’લો જોયાના કોડ.હે સહિયર ચાલો ને,ચાલો ચાલો સહિયર ચાલોનેમાતા ઉમીયાને લાગુ પાય (૨)હરિ વર આલોને…………સહિયર… હે દે’રે દે’રે દીવા કરું ને,પૂ જું હું શંકર દેવ,શામળિયો વર પામવા રે (૨)હું કરું રે શંભુ તારી સેવ…સહિયર… કાલંગડીને કાંઠડે ને, નહાતા નિર્મળ નીર,વસ્ત્ર જ વીઠલો હરિ ગયો રે (૨)હું તો શાણે ઢાકું શરીર…સહિયર… […]

  • 125 કાના ને નોતરૂં દીધું રે

    કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈકાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈભાન ભૂલી ગઈ ને ગોપી ભાન ભૂલી ગઈભાન ભૂલી ગઈ ગોપી ભાન ભૂલી ગઈકાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈકાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈખંભે નાખી સાડી […]

  • 124 કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા

    કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યાજાદુ ભર્યા ને મારા હૈયડા હાર્યા હે કાનકાન તારી રે મોરલડી માં જાદુ ભર્યાજાદુ ભર્યા રે કાન જોકાન તારી રે મોરલડી માં જાદુ ભર્યાજાદુ ભર્યા રે કાન જો તારી સંગાથે ગોપીઓને રાધારાસ રચાવે જાણે તુંતોયે ગિરિધારી મને ના ભુલ્યોસાચી પ્રીત જાણે તુંસાચી પ્રીત જાણે તું હે કાનકાન તારી રે […]

  • 123 આશા ભર્યા ને અમે આવિયા

    આશા ભર્યા ને અમે આવિયાંને મારે વાલે રમાડ્યા રાસ રે,આવેલ આશા ભર્યા…… (૨) શરદપૂનમની રાતડી નેકાંઈ ચાંદો ચડ્યો આકાશ રે….આવેલ… વૃંદા તે વનના ચોકમાંકાંઈ નામે નટવરલાલ રે….આવેલ… જોતાં તે વળતાં થંભિયાંઓલ્યા નદિયું કેરા નેર રે….આવેલ… અષ્ટકુળ પર્વત ડોલિયા નેઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે….આવેલ… મે’તા નરસૈયાના સ્વામી શામળિયાસદા રાખો ચરણની પાસ રે….આવેલ…

  • 122 નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી

    હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ, કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે જી લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી […]

  • 121 રાધાને કાન કરે વાત

    રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના કાનો કહે કે તારો સાથ આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત  કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા રાધે એના ભાન ભુલી તોડી […]

  • 120 રેવું મારે વાલાની સંગાથ

    “જગ આધાર જગદીશઅને એની ભીતર છે ભોળી ભોળી ભાતપણ દેગે દેગે વાલાનો સાથહે માથે રાખજે માધવ હાથહે મારી માથે રાખજે માધવ હાથ” હે ગિરધર બેઠા ગોમતી ઘાટવાલો યા સમદર એને હાથનેજો ફરકાવે મારો નાથછબીલા છોગાળા નો સાથદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામદ્વારકે જોયા મે તો શ્યામરેવું મારે લાવાની સંગાથરાખજે કાયમ માથે હાથરેવું […]