124 કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા


કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા ને મારા હૈયડા હાર્યા હે કાન
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો

તારી સંગાથે ગોપીઓને રાધા
રાસ રચાવે જાણે તું
તોયે ગિરિધારી મને ના ભુલ્યો
સાચી પ્રીત જાણે તું
સાચી પ્રીત જાણે તું હે કાન
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો…

મન ને માળે ઘુઘરીયું મેલી
રાધા ને દોટ મૂકી રોક
ધીમે ધીમે પગલે આવ ઓ વ્હાલા
શ્યામ તું આવ મારે લોક
એ તો ભક્તો ની હારે
એ તો ભક્તો ની હારે આંખે અંજાવું મારે
રૂપ છે અનેક એના શી રીતે કેહવું મારે

રુડી છે એની બલિહારી જો
પ્રેમ રૂપ એને નિર્ધારી જો
મારા હૈયા ની ઠારો હામ હે કાન…
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો

રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે


Leave a Reply

Your email address will not be published.