(તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે
હો મારી અંબાજી મયા)…3
હે તારા વાઘને પાછો વાળ રે
હો મારી અંબાજી મા
હે તારા વાઘને પાછો વાળ રે
હો મારી અંબાજી મા
હે તારા ડુંગરેથી ઉતર્યો……
(હો તારા ડુંગરીયે કેમ તો ચઢાય રે
હો મારી અંબાજી મા)…..૩
હે તારા વાઘની લાગે બહુ બીક રે
હો મારી અંબાજી મયા
હે તારા વાઘની લાગે બહુ બીક રે
હો મારી અંબાજી મયા
હે તારા ડુંગરેથી ઉતર્યો……
(હે તારા દાર્શનિયે કેમ તો અવાય રે
હો મારી અંબાજી મયા)….૩
હો તારા વાઘની લાગે બહુ બીક રે
હો મારી અંબાજી મયા
હો તારા વાઘની લાગે બહુ બીક રે
હો મારી અંબાજી મયા
હે તારા ડુંગરેથી ઉતર્યો……