25 ઝીણી ઝીણી મોરલીયું વાગે છે


ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે મોરલિયુ વાળા કાન
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે

હે કાન કેતોતો કડલાં હું લાવિશ
હે મને ખોટા દલાહા દીધા
મોરલીયુ વાળા એ
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે

હે કાન કેતો જુમડા હું લાવીશ
હે મને ખોટા દલાહા દીધા
મોરલીયુ વાળા એ
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે

હે કાન કેતો તો હારલો હું લાવીશ
હે મને ખોટા દલાહા દીધા
મોરલીયુ વાળા એ
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે


Leave a Reply

Your email address will not be published.