26 ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો


ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો
એ માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો…

એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા
એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા
એ માડી રમતા આઠમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો
માડી રમતા આઠમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો…

માં એ સોનાનો ગરબો શિરે ધર્યો
માં એ સોનાનો ગરબો શિરે ધર્યો
હે માડી ઘુમતા માજમ રાત
ચુંદડીયે રંગ લાગ્યો
હે માડી ઘુમતા માજમ રાત
ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો…


Leave a Reply

Your email address will not be published.