તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં
માડી ના કર્તિ વાર,
માડી ના કર્તિ વાર,
તારી વાત જુવે નર નાર, હો માં
માડી ના કર્તિ વાર, માડી ના કર્તિ વાર,
તારી વાત જુવે નર નાર, હો માં
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં
મારા ગામના દોશીદા રે માંની,
ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇ
ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇ
મારા ગામ ના સોનીડા રે માં ની,
નથણી લાઈ, નથણી લાઈ
નથણી લાઈ, નથણી લાઈ
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં
મારા ગામના કુંભારી રે માં ની,
ગરબી લાઈ, ગરબી લાઈ
ગરબી લાઈ, ગરબી લાઈ
મારા ગામ ના માળીડા રે માં ની,
વેણિયુ લાઇ, વેણિયુ લાઇ
વેણિયુ લાઇ, વેણિયુ લાઇ
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં