36 કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા


હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા

રાધારાણી રે બેઠાં માઈયે ને કઈ
જુએ મણીયારા તારી વાટ
કે હોવ હોવ
જુએ મણીયારા તારી વાટ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા

મણીયારા ના હાથ માં ભમર
ભાલડો ને કઈ કેડે શિરોહી તલવાર
કે હોવ હોવ
કેડે શિરોહી તલવાર
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા

દેરાણી જેઠાણી ના જોડલા ને કઈ
જુએ મણીયારા તારી વાટ
કે હોવ હોવ
જુએ મણીયારા તારી વાટ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા


Leave a Reply

Your email address will not be published.