સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગર
ઉભા રો રંગ રસીયા
નાગર ઉભા રો રંગરસીયા
સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગર
ઉભા રો રંગ રસીયા…
નાગર ઉભા રો રંગરસીયા
એ કાન મને ઘડુંલો ચડાવ રે
નાગર ઉભા રો રંગ રસીયા
કેડ્ મરડી ને ઘડો ઉંચક્યો રે
નાગર ઉભા રો રંગ રસીયા
સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગર
ઉભા રો રંગ રસીયા…
નાગર ઉભા રો રંગરસીયા
હે ટૂટી મારા તમખાંની ગશ રે
નાગર ઉભા રો રંગ રસીયા..
સોના ઈઢોણીં રૂપા બેડલું રે નાગર
ઉભા રો રંગ રસીયા…
નાગર ઉભા રો રંગરસીયા