પરથમ પાવાગઢ નું ધામ
ફરતી ડુંગરીયા ની ધાર
ગરબો રામને ચડ્યો રે ને
માતાજી ને ચૂડલી નો શણગાર
માતાજી ની ચુલીયે લીધો રાસ
ગરબો રામને ચડ્યો રે ને
માતાજી ને ટીલડી નો શણગાર
માતાજી ની ટીલડી યે રાસ
ગરબો રામને ચડ્યો રે ને
માતાજી ને ઝાઝરી નો શણગાર
માતાજી ની ઝાંઝરિયે લીધેલ રાસ
ગરબો રામને ચડ્યો રે ને
માતાજી ને નથી નથડી નો શણગાર
માતાજી ની નથડી લીધેલ રાસ
ગરબો રામને ચડ્યો રે ને