કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
નવલી આ રાત માં ચોક રે સજાવ્યા
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાં
નવલી આ રાત માં ચોક રે સજાવ્યા કો
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાં કો
ચામુંડ ખોડલ બહુચર મા
ચામુંડ ખોડલ બહુચર મા
ચામુંડ ખોડલ બહુચર મા
કુમકુમ પગલે માડી પધારો રે