44 હરી હરી તે વન નો મોરલો


હરી હરી તે વન નો મોરલો ગિરધારી રે
રાણી રાધા ધાલાક્તી ઢેલ જીવન વારી રે
મોટા મોટા સંખલપુર ગામડા ગિરધારી રે

મોટા મોટા બહુચર મન નામ રે ગિરધારી રે
મોટા મોટા ચોટીલા કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ચામુંડા માના નામ રે ગિરધારી રે

મોટા મોટા માટેલ કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ખોડીયાર માના નામ રે ગિરધારી રે
મોટા મોટા પાવાગઢ ગામડા ગિરધારી રે

મોટા મોટા કાલિકા માના નામ રે ગિરધારી રે
મોટા મોટા ચોરવાડ કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ભવાની માના નામ રે ગિરધારી રે


Leave a Reply

Your email address will not be published.