તારા નામની ચૂંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે
તારા નામની ચૂંદડી ઓઢી
એક વિજોગણ ભટકે છે
રાહ જોઈ બેઠી, જમના ને કાંઠે
રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠે
બંધાણી જાણે, પ્રેમની ગાંઠે
બંધાણી એ પ્રેમની ગાંઠે બેઠી જમના કાંઠે
બંધાણી એ પ્રેમની ગાંઠે બેઠી જમના કાંઠે
રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠે
રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠે
બંધાણી જાણે, પ્રેમની ગાંઠે
વનરાવના હર પથ્થર પર જઈને માથા પટકે છે
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
કુંજ ગલીમાં બાવરી થઇ ને, પૂછે હર ઘર ઘરમાં જઈને
ઘર ઘર જઈને પૂછે બાવરી એ થઇ ને
ઘર ઘર