ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
વેળા બપોર ની થઈ તી મોરી સૈયર
વેળા બપોર ની થઈ તી રે લોલ
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોતી રઇ
હો હો હો જેની તે વાટ જોતી સૈયર
જેની તે વાટ જોતી રઇ
મારો નવલયો આવ્યો રે મોરી સૈયર
મારો નવલયો આવ્યો રે લોલ
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
જેની હું પ્રેમ દેવાની સૈયર
જેની હું પ્રેમ દેવાની રે
હો હો હો જેની હું પ્રેમ દેવાની સૈયર
જેની હું પ્રેમ દેવાની રે
ભાલો મારો પ્રીતમ આવ્યો મોરી સૈયર
ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે
હો હો હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયર
ઈંઘણા વિણવા ગઈ તી રે