એલી હોભળયુ છે તને
રૂપિયાવાળો મળી ગ્યો છે કોઇ
એટલે મોઢુ ફેરવી લેસે, મારી હોમુ જોઇ
તને એવુ લાગતુ હસે, તને હુ કગરીસ
તને એવુ લાગતુ હસે, તને હુ રોકીસ
અરે મારે કેટલા ટકા
તારે જવુ હોય તો જા મારે કેટલા ટકા
હવે નથી પરવા, મારે કેટલા ટકા
તને રૂપિયાવાળો
હો ભલે અમે નોના ઘરના,
પણ દિલમા ના દગો હોય,
રૂપિયા દોલત જોઇને જોને
ફરી જાય છે હવ કોઇ
હો દાડો એવો લાઇસ જોજે
મને તુ કગરીસ
મારે કેટલા ટકા
તારે જવુ હોય તો જા મારે કેટલા ટકા
હવે નથી પરવા, મારે કેટલા ટકા
એલી હોભળયુ છે તને
તારા જેવી મતલબીને,
મળશે મતલબી કોઇ.
તારે નસીબમા ક્યાથી સાચો રે,
પ્રેમ મારો હોય
મને અફસોસ તને પ્રેમ મે કર્યો
ભોળી જાણીને તારો ભરોસો કર્યો
મારે કેટલા ટકા
તારે જવુ હોય તો જા મારે કેટલા ટકા
હવે નથી પરવા, મારે કેટલા ટકા
એલી હોભળયુ છે તને