-
77 બેબી બેવફા નીકળી
જિંદગી મારી વીરા, જિંદગી મારી વીરા,મસ્ત હતી રે વીરા, મસ્ત હતી રે વીરા,હે જિંદગી મારી વીરા, મસ્ત હતી રે વીરાકોને ખબર હતી કે થાશે લીરેલીરાજાનડુી જાન હતી એ તો જફા નીકળી,દિલ નું ડામ દીધા પ્રીતડી ખફા નીકળીશું રે કરું રે વીરા, હુ શુ કરું કે વીરા,શું રે કરું કે મારી બેબી બેવફા નીકળી.હે હું શુ […]
-
76 લાગણીયો
ઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણીઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણીલાગણીયો કેમ કરી વિહરસે રેહો જોડે રહેવાની મારી હતી એક માગણીમાગણીયો કેમ કરી વિહરસે રેઓ દુઃખ ભરી વેદના ની કરું કોને માગણીવાલભરી વાતો કોણ કરસે રેલાગણીયો કેમ કરી વિહરસે રે ઓ જોવા માગું વલખા મારું ગોરલ કયા દેખાય છેપગની જાજર ખખડાવે […]
-
75 તારા પર છાપ નઈ મારી નઈ મારી
મોનના જળવાય એવો પ્રેમનારે થાયમોનના જળવાય એવો પ્રેમનારે થાયનખરા પોહાંસે પણ દગો ના વેઠાયતારા વગર જીગો મરી મરી જાશેએવો વેમ હોય ભૂલી તું જાજેતારા પર છાપ નઈ મારી નઈ મારીતારા પર છાપ નઈ મારી નઈ મારી હે મેતો તને પ્રેમ ગોડી ઢગલો કર્યો તોતોય તન કોક બીજો હગલો ગમ્યો તોહે મેલી દે તું તારી ખોટી […]
-
74 નશેડી કરી ગઈ
હે આખો વખતની વેળા નડી ગઈહે આખો વખતની વેળા નડી ગઈસબંધમાં તિરાડ પડી ગઈમારા વગર એ તો જીવતા શીખી ગઈહે કોની કાળી નજર પડી ગઈઆજ મારાથી એ જુદી પડી ગઈમારા વગર એ તો જીવતા શીખી ગઈ હો દાડામાં દસ વાર ફોન કરનારીકેમ ભૂલી શકે કે આદત મારીહો મને જીનકે નારી સીટી પડી ગઈએમાં મારા વચ્ચે […]
-
73 નેહડો
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલમારા નેહડા મા આવી એક નમણી નાગરવેલહે નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલતારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલતારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલલઈને આવી હેલ હવે ઉતાર મારા છેલમારા નેહડા મા આવી એક નમણી નાગરવેલતારા ઘર ના ભરવા પાણી હું તો […]
-
72 તારા લગ્ન ની કંકોતરી
આભ ફાટ્યું ને પડી જોને વીજળીઆભ ફાટ્યું ને પડી જોને વીજળીનજરે જોઈ રે તારા લગનની કંકોતરીતારા વગર નહીં રેવાય મુજનેદલડાની વાત ના કહેવાય તુજનેરોઈ રોઈ રે મારી પાપણો બીજાણીહો જીવનની વહમી લાગે વાટ મુજનેહમજાવું કેમનું આજ તુજનેઆભ ફાટ્યું ને પડી જોને વીજળીનજર રે જોઈ રે તારા લગનની કંકોત્રી કાળજાના કટકા થયા હજાર રેપ્રેમના દરિયામાં રહ્યા […]
-
71 ગળા ના હમ
હું નહીં ભૂલું યાદ રાખજેપેલા રે પ્રેમની લાજ રાખજેજોજે ના તૂટે વિસવાસ જોનહી છૂટે તારો મારો સાથ જોતને મારા ગળાના રે હમશેહો જાનુ તને મારા ગળાના રે હમશેહું નહીં ભૂલું યાદ રાખજેપેલા રે પ્રેમની લાજ રાખજેતને મારા ગળાના રે હમશેહો જાનુ તને મારા ગળાના રે હમશે તું મારો જીવશે એવું મને કહેતીતારા આ જીવને ભૂલી […]
-
70 દિલ તારું હશે મજબૂર
દિલ તારું હશે મજબૂરહે દિલ તારું હશે મજબૂરનકેતું એ કરતી ના મને દૂરહો આંખો મારી રડી રહી બહુબોલ તને એ કયા શબ્દોમાં કહુંહો યાદો તમારી મારા દિલમાં ભરપૂરઉતરી ગયું રે મારી આંખોનું નૂરહે ધીરજ રાખી હવે બહુબોલ તને કયા શબ્દોમાં કહુંહે દિલ તારું હશે મજબૂરનકેતું એ કરતી ના મને દૂર હંઘરી રાખજે ફોટા મારા જોવા […]
-
69 સાચા પ્રેમી
મેતો ગુનો એટલો કરીયોતને પ્રેમ મેતો કરીયોમેતો ગુનો એટલો કરીયોતને પ્રેમ મેતો કરીયોતું રૂઠી ગઈ ને મુજથી રૂઠી ગયો ખુદાથાય ક્યા કારણીયે તું ને હું જુદાના દવા લાગે ના દુવા લાગેસાચા પ્રેમીને કેવી બદદુવા લાગેના દવા લાગે ના દુવા લાગેસાચા પ્રેમીને કેવી બદદુવા લાગે તારી યાદોમાં આંખો રાત દિન જાગેતારી યાદોમાં આંખો રાત દિન જાગેતું […]
-
68 તમે મનના હતા મેલા
એ તમે મનના હતા મેલા જાનુએ તમે મનના હતા મેલા જાનુમોઢે મીઠા લાગ્યા રેહે મને જુઠો પ્રેમ કરીને જાનુંદુશ્મન જેવા લાગ્યા રેહે માથે હાથ મુકીને જાનુ સોગન તું તો ખાતીભુલવાની તો વાત ખોટી દૂર પણ ના જાતીઅરે તમે દિલના હતા જુઠા જાનુતમે મનના હતા મેલા જાનુમોઢે મીઠા લાગ્યા રેહો મને જુઠો પ્રેમ કરીને જાનુંદુશ્મન જેવા […]