-
07 તને મારા વિના નઈ ચાલે
હો ભલે જાનુડી મારી હંભાળના લેયાદ મારી આવશે હર એક પળેઆજે નહી તો કાલેતને મારા વિના નઈ ચાલેમિનિટે મિનિટે મારૂ મોઢુ દેખાશેહેંડ તને ચાલતા મારા ભણકારા વાગશેહો હુ નહી મળુ કોઇ કાળેતને નહી મળુ કોઇ કાળેતને મારા વિના નઈ ચાલેઆજે નહી તો કાલે હો રાતને દાડો મારા વીના સુનો લાગશેતને તો જાનુ મારી જુદાઇ રડાવશેહો […]
-
06 તારા ખુશી ના છે આશુ
તારા ખુશીના છે આંસુ,મારા ગમના છે આંસુતમે ઉભા ના રહ્યા,જોવા વળીને રે પાછુહો દિલ દુખી થયુ,હવે તને શુ કેહવાનુલેખમા ના હોય તે ક્યાથી મળવાનુક્યાથી મળવાનુતારા ખુશીના છે આંસુ,મારા ગમના છે આંસુતમે ઉભા ના રહ્યા તમારા વીના તો સાવ એકલા પડી જાશુઘડિયે ઘડિયે આંખે આવશે મારે આંસુકાલ તમે હતા આજે નથી મારી સાથેભુલી નહિ શકુ તને […]
-
05 તને જોઈ પણ જોઈ ન સક્યો
તને જોઈ પણ જો ન શક્યોબીજા હારે જોઇ રહી ન શક્યો,તને હસતી જોઇ, તારા સામે રડી ના શક્યોચુપચાપ રહ્યો, કાઇ બોલી ના શક્યોતને જોઇને મારો પગ ના ટક્યોતને કેવી હતી દિલના વાત કઇ ના શક્યોતને હસતી જોઇ પ્રેમના નામથી વિશ્વાસ ઉઠી ગયોલાગ્યુ જાણે એવુ મારા રોમ રુઠી ગયોજીગા જાનુડીનો સાથ આજ છટી ગયોપરભવનો પ્રેમ પલ […]
-
04 તડકો છાયો
હો તડકો છાયોહો તડકો છાયો ભલે ગમે તેવો થાય,પણ મારો કદી પ્રેમ નઈ ઓસો થાય,તડકો છાયો ભલે ગમે તેવો થાય,પણ મારો કદી પ્રેમ નહી ઓછો થાય,હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાયતને મળ્યા વિના મારો દાડો નહિ જાયહે તડકો છાયો, ભલે ગમે તેવો થાયપણ મારો કદી પ્રેમ જાતે હસીને જાનુ, મને તુ રડાવે ભલે,પણ […]
-
03 દિલનો દર્દી
દિલનો દર્દી બનાયો તે ભલેપણ દુવા હુ કરુ છુ તને દુઃખ નહી પડેનથી ખબર હવે શું થશે કાલેપણ દુઆ હુ કરુ છુ તને દુઃખ નહી પડેભલે તુ ભભુલી જાય હવે મારો હક ના થાયભલે કદી સામે ના મળેપણ દુવા હુ કરુ છુદિલનો દરદી બનાયો તારી ખુશીઓને કોઈની નજરુ ના લાગે,બધુ તને મળે જે દિલથી તુ […]
-
02 મારે કેટલા ટકા
એલી હોભળયુ છે તનેરૂપિયાવાળો મળી ગ્યો છે કોઇએટલે મોઢુ ફેરવી લેસે, મારી હોમુ જોઇતને એવુ લાગતુ હસે, તને હુ કગરીસતને એવુ લાગતુ હસે, તને હુ રોકીસઅરે મારે કેટલા ટકાતારે જવુ હોય તો જા મારે કેટલા ટકાહવે નથી પરવા, મારે કેટલા ટકાતને રૂપિયાવાળો હો ભલે અમે નોના ઘરના,પણ દિલમા ના દગો હોય,રૂપિયા દોલત જોઇને જોનેફરી જાય […]
-
01 યાદ કરજે ગમે તે વેળાયે
હો કસુ કેવુ નથી તમને,લાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,એલી કોમ પડે ગોંડી મને યાદ કરજે… હે ભલે ફોન ના ઉપાડો અમારાશુ ગુના કર્યા તા તમારાતોયે યાદ કરજે, યાદ કરજેલાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે… હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટેતમે સુતા તા અમે જાગતા તા […]