04 મારી મહેંદીનો રંગ ઉડી જાય


મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારુ નામ જ ના ભુસાય
હુ તો બેઠી રહુ દિનભર બસ રાહ જોવુ તારી
તારી યાદોમા તો હવે મારી જીંદગી જવાની
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારુ નામ જ ના ભુસાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય

આ દિવસો તો જેમ તેમ જતા રહેશે
રાતો જતી નથી
ક્યા સુધી હુ જીવુ તારી યાદોના સહારે
યાદો ભુલાતી નથીહુ તો રાતભર જાગુ
બસ એક તને માંગુ
જો તુ ના મળે તો આ જીંદગી હારુ
હવે શુ રે કરુ ના સમજાય
તારા વીના હબે કેમ રે જીવાય
મારી મહેંદીનો રંગ

એકવાર આવી મારા હાલ જોય લેને
સુકા રણમા જેમ પાણી નથી
હુ તો બેઠી રહુ દિનભર બસ રાહ જોવુ તારી
તારી યાદોમા હવે તો મારી જીંદગી જવાની
મારી વાત તને જો સમજાય
તો એકવાર પાછો આવી જા
મારી મહેંદીનો રંગ


Leave a Reply

Your email address will not be published.