06 તારા ખુશી ના છે આશુ


તારા ખુશીના છે આંસુ,
મારા ગમના છે આંસુ
તમે ઉભા ના રહ્યા,
જોવા વળીને રે પાછુ
હો દિલ દુખી થયુ,
હવે તને શુ કેહવાનુ
લેખમા ના હોય તે ક્યાથી મળવાનુ
ક્યાથી મળવાનુ
તારા ખુશીના છે આંસુ,
મારા ગમના છે આંસુ
તમે ઉભા ના રહ્યા

તમારા વીના તો સાવ એકલા પડી જાશુ
ઘડિયે ઘડિયે આંખે આવશે મારે આંસુ
કાલ તમે હતા આજે નથી મારી સાથે
ભુલી નહિ શકુ તને કોઇપણ વાતે
હો મનમા ને મનમા મારે બળવાનુ
પેટના તારા ના પાણીયે હલવાનુ
પાણીયે હલવાનુ
તારા ખુશીના છે આંસુ,
મારા ગમના છે આંસુ
તમે ઉભા ના રહ્યા

ધોળા દાડે રે દેખાડી દિધો તારો
ખબર નથી કોઇ દિ આવશે આવો વારો
યાદ પણ નહિ કરો મને કોઇ દાદો
તમારા વીના તો સમય જાશે નહિ મારો
મારા કાલજામા ઘણ નો ઘા વાગશે
તને તો કદી કોઇ ફેર ના પડવાનો
ફેર ના પડવાનો
તારા ખુશીના છે આંસુ,
મારા ગમના છે આંસુ
તમે ઉભા ના રહ્યા


Leave a Reply

Your email address will not be published.