તારી યાદોને દિલથી મીટાવી દઈશુ
ઘણુ મુશ્કિલ છે ભુલવુ પણ ભુલાવી દઈશુ
તારી યાદોને દિલથી મીટાવી દઈશુ
ઘણુ મુશ્કિલ છે ભુલવુ પણ ભુલાવી દઈશુ
હો એકદમ નહી તો ધીરે ધીરે
ભુલાવી દઈશુ મિટાવી દઈશુ
તારી યાદોને દિલથી
હો ખુશ તુ હશે, જુદા મારાથી થઈને
અમને પણ ગમ નથી એકલા રઈને
અમરા વગર જો તારે રે ચાલશે
તારા વગર અમારે પણ દોડશે
જે પાવર ચડ્યો છે તને
ઉતારી દઈશુ બતાવી દઈશુ
તારી યાદોને દિલથી
હસે છે તુ મારી હાલત જોઈને
સમય આવશે દાડા કાઢીશ રોઇને
ઘણુ પછતાશે તુ મને રે ખોઇને
કઈ નઈ શકે વાત દિલની તુ કોઇને
હો તારા કર્મો તને નડસે
તુ ખુબ રડશે જુરી જુરી મરસે
તારી યાદોને દિલથી