રોજ જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
છે આંખોની સામે દિલમા જય નથી શકતો
પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
હો કહેવાની હિમંત ચાલતી નથી
કુદરત પણ મોકો આલતી નથી
હો પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
એનાથી એક પળ દૂર જય નથી શકતો
પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
ઓ મારા દિલમા જેના માટે પ્યાર છે
એની પાસળતો આશિકો હજાર છે
હો બવ પ્રેમ કરૂશુ કહેવુ એક વાર છે
હા પાડશે ના પાડશે આવે એ વિચાર છે
હો હૈયાની વાત જયારે હોઠે લાવુ
એને જોયીને બધુ ભૂલી જાવુ
હો પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
એ બીજાહરે હસે બોલે જોય નથી શકતો
બીજાહરે હસે બોલે જોય નથી શકતો
પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
હો દર રવિવાર અમે માતાનો ભરતા
એનો પ્રેમ મળી જાય એવું કગળતા
હો એના જોડે પૈણવાની માનતાવુ મૌનતા
પણ એ દિલની વાત નથી જાણતા
હો વિચારી રહિયોછુ મનમાને મનમા
કયારે આવશે એ જિગાના જીવનમા
પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો
હો રોજ જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
જોડે ફરૂ છુ પણ બોલી નથી શકતો
પ્રેમ કરૂશુ પણ કઈ નથી શકતો