મળવું રે હોય તો મને મળવુ રે હોય તો
મળવું રે હોય તો આજનો દાડો કાલનો દાડો,
પરમે તો પંખી ઊડી જાવાના
હો બે દાડાની બાકી બે રાતો
આવને કરીયે પ્રેમ ભરી વાતો
હે તારે ભેળા થવું હોય તો,
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
મારા વણા એક દાડો રહી નોતા શકતા
એ લોકો આજે રિસાઈને ફરતા
હો પરણી ગયા તોય પ્રેમ તને કરતા
મનની વાતો મનમો રેશે કેમ નથી મળતા
નક્કી થઇ ગ્યુસે હાહરે જવાનું
બે ચાર મહિના વગર વળતું નો થવાનું
હે કોય પુછવું રે હોય તો,
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હા મળવું રે હોય તો, આજનો દાડો
લવ થયો ત્યાં લગનનો થયા
કિસ્મત અમારા ફૂટી રે ગયા
હો વિવોહના વાયરા વહમાં વઈ ગયા
મારો હાથનો માંગ્યો એકલા રહી ગયા
ટાણા વહી જ્યાં ને મેણા રહી જ્યાં
તારી ભુલના લીધે બીજાના થઇ જ્યાં
હે કોય કેવું રે હોય તો,
આજનો દાડો કાલનો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હે મળવું રે હોય તો, આજનો દાડો