16 તને મારી નથી પડી તો મને


તને એમ હશે કે તારા વગર રહીના શકીશુ
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
તને મારી નથી પડી તો મને તારી શું પડી

હો પ્રેમની વાટે તે મને રે બોલાવી,
પ્રેમની જાળમા તે મને રે ફસાવી
હો મારા જીવતરમાં આગ તે રે લગાવી,
છેતરી ગયો જુઠા સપના બતાવી
મે કરી તી વફા તે બેવફાઈ કરી
તે મારા હાચા પ્રેમની પરખ ના કરી
તને મારી નથી પડી

હો કાળજા બળે ભલે યાદમાં તમારા,
રોઈ રોઈ ઠારશું કાળજા અમારા
હો નહિ કરુ યાદ હવે પ્રેમને તમારા,
ભુલી જાશું અમે કોઈ હતા રે અમારા
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી,
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી
તને મારી નથી પડી


Leave a Reply

Your email address will not be published.