હો નતી નસીબમા તુ કે તારી રેખ
હો કેવા વિધાતાએ લખ્યા મારા લેખ
યાદ કરીને એને, હુ તો રે રોવુ
ક્યા જઇને હુ તો એને રે જોવુ
હો મળી ના શક્યા અને મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
હો નથી નસીબમા તુ કે તારી રેખ
કેવા વિધાતાએ લખ્યા મારા લેખ
હો જીવની જેમ મને સાચવીને રાખતી
હવે તો ભુલી ગઇ યાદે નથિ કરતી
મને સુઇતે હુ એકલો જગાડુ
કોની આગળ ગાવુ દુખનુ મારે ગાણુ
મળી ના શક્યા અમે મરી ના શક્યા
નતી નસીબમા તુ કે તારી રેખ
કેવા વિધાતાએ લખ્યા મારા લેખ
રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઇને ગયો પરબારો
લોકોની લાજે હુ તો જીવી રહ્યો છુ
જીવથી લાસ બની ફરી રે રહ્યો છુ
મળી ના શક્યા અમે મરી ના શક્યા
નતી નસીબમા તુ કે તારી રેખ
કેવા વિધાતાએ લખ્યા મારા લેખ