ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
મને ખબર પડી તું હતી રે દિવાની
મારી ના થઈ તું હતી રે બીજાની
અરે ભલે મારો આજ કલર થઈ ગયો
ભલે મારો આજ કલર થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
મેંઠી મેંઠી વાતો તારી કડવી ઝેર લાગી
જુઠા તારા પ્રેમ મો દિલ ગયુ દાઝી
દિલ મારુ તોડી ને થઈ શે તું રાજી
હાચા મારા પ્રેમની હરાજી બોલાઈ
કોના રે કેવાથી તું સાથ મારો છોડે
મારી હારે કર્યું એવું થાશે તારી જોડે
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
ના રઈ લમણાકુટ હવે તારી ચેડે
તમે તો લાવી દિધો મને હાવ છેડે
જા રે જા દગાળી કુદરત નઈ છોડે
મારુ સુખ છીંનવેલું નઈ રે તારી જોડે
સપના મારા રાખ મો રોળી દીધા તે
બદલા કયા ભવ ના વાળી દીધા તે
અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો