તે પીઠ પાછળ જે ઘા કર્યા
અમે હસતા ચહેરે સહી ગયા
મારી હારે કર્યું તે ખોટું
તોયે તારું નામ ના લીધું
તે પીઠ પાછળ જે ઘા કર્યા
હસતા ચહેરે સહી ગયા
મારી હારે કર્યું તે ખોટું
તોયે તારું નોમ ના લીધું.
જા જા તોયે તારું નામ ના લીધું
અમે તારું નામ ના લીધું…
અરે તારી જિંદગી જાનુ જીવી લેજે
અરે જેના હારે ફરવું હોય ફરી લેજે
હો હો હો તારા રસ્તે કદી આવશે નહિ
કોઈ દાડી તને કોઈ કહીશું નહિ
કોઈ કહીશું નહિ
તું મોઢું ફેરવી ચાલી ગઈ
આખી મારી ઝકી ગઈ
એવું કરશે ધાર્યું પણ નોતું
તોયે તારું નામ ના લીધું
હો મારા રે દિલમાં ઘર બનાવી
બનીને ચોર ઘર ને લૂંટી ગઈ
હો હો હો તારી મહોબ્બત મને ભારે પડી
પ્રેમમાં મૌધી મેં ભરપાઈ કરી
ભરપાઈ કરી
તારા પ્રેમનો હતો પૂજારી
તું કરીને ગઈ ગારી
જીવ મારુ બાળી તે દીધું
તોયે તારું નામ ના લીધું