હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારા
હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમનો તું મારા
વિશ્વાસ કરી લે જાનુ પ્રેમનો તું મારા
દિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારા
દિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો હવે તું મોનીજા હમ છે તને મારા
હવે તું મોનીજા હમ છે તને મારા
જોજેના બળી જાય હાથ જાન મારા
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારા
દિવા પર હાથરાખી સોગંધ ખઉં તારા
વાતે વાતે હોઠ ઉપર નોમ આવે તારું
તારા વગર અલી કોઈ નથી મારુ
નથી મારા દલમાં દગો નથી પાપ મન માં
હાચુ કઉસું અલી હમજી જો ને હોન માં
હો નોની નોની વાતમાં હોય ના રીસામણા
નોની નોની વાતમાં હોય ના રીસામણા
જાનુ મારી કરો તમે હવે તો મનોમના
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારા
દિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારા
સપનાની રાની મારી તું રાજકુમારી
તારી હારે બાંધી મેં તો પ્રે ની રે દોરી
હો હો કાળજે કોરાણીને રુદિયે રંગાણી
જનમો જનમની પ્રીત બંધાણી
હો જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી
જોજેના છૂટે તારો હાથ મારા હાથ થી
તારાથી વધારે મારી જિંદગીમાં કઈ નથી
હો વિશ્વાશ કરી લે જાનુ પ્રેમનો તું મારા
દિવા પર હાથરાખી સોગંધ ખઉં તારા