નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
અરે હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું
નહીં મળું કદી તને વાત યાદ રાખજે
મારી યાદો ને તારા ગળે રે લગાડજે
નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું
પૂછ્યા વગર તને પોણીએ ના પીધું
તોયે તમે ગમે તેમ બોલી મને દીધું
તને દુઃખ થાય એવું કાંઈ ના કીધું
કર્યુ અપમાન તોયે સહી અમે લીધું
ભૂખ તરહ જાનુ વિઠી તારા માટે
ભૂખ તરહ જાનુ વિઠી તારા માટે
તોયે તમે છોડી દીધો મને વગર વાંકે
નઈ મડે તને દુનિયામાં કોઈ જીગા જેવું
અરે હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું
ભલે અમે હતા જાનુ ગરીબ ઘરનાં
ખોટ ના પડવા દીધી તને કોઈ વાતમાં
નોતી ખબર મને આમ ફરી જાશો
મારુ કરેલું બધું તમે ભૂલી જાશો
દિલથી દુઃખી થઇ અમે રે રડીયે
દિલથી દુઃખી થઇ અમે રે રેડીયે
તોયે જાનુ તને અમે માફ રે કરીયે
નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું