તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશન
હો તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશન
તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશન
તને મળી ગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશન
તોડી મારુ દિલ કરે છે સેલિબ્રેશન
તને મળીગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશન
તને ખુબ અભિનંદન કોન્ગ્રેચ્યુલેશન
તને મળીગયો સાથ જાનુ કોન્ગ્રેચ્યુલેશન
હો જુદાઈનો ગમ હસતા હસતા સહી લહેશુ
તારી જિંદગીમાં દખલ ના દઈશું
હો દિલમાં દબાવી પ્રેમ હસતા મુખે રહીશું
મનડું મુજાયતો તને દૂરથી જોઇ લઇશું
હો મારી બરબાદીનું કારણ તુઝ છે
તોય મારી જાન મને તારી ફિકર છે
તારી ફિકર છે તારી ફિકર છે.
હો જા તારુ ભલુ થાય કોન્ગ્રેચ્યુલેશન
હો આગ લાગી દિલમાં બળે દિલ મારુ
જીગાની જિંદગીમાં કરુ તે અંધારુ
હો બળતું રહેશે સદા દલડુ જોને મારુ
જયાસુધી દિલમા નામ રહેશે જાનુ તારુ
હો તને ખુશ જોઈ ને અમે ખુશ રહીશું
તું સલામત રહે એવી દુવા કરશું
એવી દુવા કરશું એવી દુવા કરશું
તું સુખી રેજે જાન મારી કોન્ગ્રેચ્યુલેશન
તને મળીગયો સાથ જાનુ ખુબ અભિનંદન