હું કઉ એટલું કરે, એ પુછીને પગલું ભરે
હું કઉ એટલું કરે, એ પુછીને પગલું ભરે
મારા માટે એ મરે, જગત વાતું રે ક
મારા પડેલા બોલ ઝીલનારી ક્યાં ગઈ..?
હે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈ
હે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈ
હો તારા રે પ્રેમના આંખે મેં પાટા બાંધ્યા,
મારો જીવ કહીને જીવતે મારી નાખ્યા.
હો મતલબી પ્રેમ તારો અમે ના સમજી શક્યા,
દિલનું દર્દ આ કોઇને ના કહી શક્યા.
મારૂં કીધું રે બધું રે કરનારી રે ક્યાં ગઈ
તું રૂપિયે રંગાઇ,ને મારી જિંદગી રોળાઈ
એ હવે તું રૂપિયે રંગાઇ,ને મારી જિંદગી રોળાઈ
હો મારા વિના તને તો ઘડિયે ગમતું નતું,
પ્રેમ મારો હાચો હતો કોઈ રમકડું નતું.
હો તારી હાટુ જીગાએ ઘણું બધું જતું કર્યું,
તોય કેમ જાનું તારે બેવફા બનવું પડ્યું.
હે મારા ગળાના હમ ખાનારી રે ક્યાં ગઈ
એ તું તો રૂપિયે તોળાઈ ને મારી ઝીંદગી રોળાઈ
એ હવે તું રૂપિયે રંગાઇ,ને મારી જિંદગી રોળાઈ
હે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈ