58 ડરી ગયા એ મરી ગયા


જે ડરી ગયા સમજો મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયા
પ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનું
પ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનું
પાછું વળીને પછી ના હોય જોવાનું
લેલા મજનુ એ કહી ને ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા એ મરી ગયા…

હો દરિયામાં રહીને મગર જોડે દુશ્મની
પહેલાથી આદત છે આતો પ્રેમની
હો બાંધી ના શકાય પ્રેમ કોઈ ઝંઝીરથી
દુનિયામાં હાચો પ્રેમ મળે છે નસીબથી
હીર રાંઝા એ કહી ને ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા એ મરી ગયા
ડરી ગયા સમજો મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયા…

પ્રેમ નો રોગ જેને થાય એજ જોને
લાખ સમજાવો પણ એક ના મોને
પાછી પોની ના કરે ના કોઈ થી ડરે
પ્રેમિયો તો બસ એનું ધાર્યું કરે
રોમિયો જુલિયેટ કહી ને ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયા
જે ડરી ગયા સમજો એ મરી ગયા…


Leave a Reply

Your email address will not be published.