હું ચાહુ તને દિલથી વાત કેમ ના સમજે
હું ચાહુ તને દિલથી વાત કેમ ના સમજે
હું ચાહુ તને દિલથી વાત કેમ ના સમજે
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે
હો હસતો તારો ચહેરો આજ રડાવે મને
હસતો તારો ચહેરો આજ રડાવે મને
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે
હો યાદમાં રહેવાના યાદ કરવાના
તમે ભુલવાના અમે નહીં ભુલવાના
યાદમાં રહેવાના યાદ કરવાના
તમે ભુલવાના અમે નહીં ભુલવાના
લાખો ગુના તું કરે સજા મને રે મળે
લાખો ગુના તું કરે સજા મને રે મળે
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે
હો પ્રેમ રે કરતો ખુદથી મે વધારે
પ્રેમથી વધારે શું જોઈતું હતું તારે
હો સાંચી મારી વાત તને કોણ રે સમજાવે
મતલબી દુનિયાની વાત કેમ માને
તને મળે ફુલ કાંટા મને રે મળે
તને મળે ફુલ કાંટા મને રે મળે
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે
હો દિલના દર્દની વાત કોને રે કરીયે
પોતાના રૂઠ્યાં અમે કોને જઈને લડીયે
હો મંદિર જેવું દિલ મારૂ સાફ હતું
ના સમજ્યા એના મનમાં શું પાપ હતું
હો ભલે તોડ્યો સાથ તોય તું સુખી રહે
ભલે તોડ્યો સાથ તોય તું સુખી રહે
ખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે